________________
પર અધ્યાયા
३६१ एतदपि कथं सिकमित्याह । .
तघ्तो हि दृष्टापाययोगेऽप्यदृष्टापायेज्यो निवर्तमाना दृ. श्यंत एवान्यरदादावितीति ॥ ३ ॥
तमन्तो नावनाझानवंतः प्रमातारो हिर्यस्मात् दृष्टापाययोगेऽपि प्रत्यदोपलन्यमानमरणाद्यपायप्राप्तौ किं पुनस्तदप्राप्तावित्यपिशब्दार्थः अदृष्टापायेन्यों नरकादिगतिपापणीयेच्यो निवर्तमानाः सुवर्णमययवनविक्रौंचजीवाकथकार्डचर्मशिरोवेष्टनाविष्टसुवर्णकारारब्धमारणमहामुनिमेतार्यहवाद्यापिमहासत्त्वाः, केचन दृश्यते अन्यरक्षादौ अन्यस्य स्वयतिरिक्तस्य रवायां मरणादित्राणरूपायां आदिशब्दा
એ પણ કેવીરીતે સિદ્ધ થાય ? તેને ઉત્તર આપે છે.
મૂલાર્થ–ભાવના જ્ઞાનવાળા પુરૂષો દેખવામાં આવતા એવા મરણાદિક કષ્ટોની પ્રાપ્તિ થયા છતાં પણ ન દેખવામાં આવતા એવા નરકાદિક અપાયથી નિવૃત્તિ પામી અન્ય જીવોની રક્ષા વગેરે કરવાપ્રવર્તતા દેખાય છે. ૩૯
ટીકાર્ય–ભાવના જ્ઞાનવાલા એટલે પ્રમાણ કરનારા પ્રમાણિક પુરૂષ જે પ્રત્યક્ષ જણાતા મરણાદિક કષ્ટની પ્રાપ્તિ થયા છતાં પણ એટલે કષ્ટની પ્રાપ્તિ ન થાય તે શું કહેવું ? એ ઋષિ શબ્દનો અર્થ છે.) નરકાદિક નઠારી ગતિને પમાડનારા હિંસાદિ કર્મથી નિવૃત્તિ પામતા, સેનાના યવને ભક્ષણ કરનારા કૌચ જીવનું નામ નહીં કહેનારા, માથે લીલું ચર્મ જેને વીંટાળ્યું છે એવા અને સેનીયે જેનું મારણ આવ્યું છે એવા મહામુનિ મેતાર્યની જેમ અદ્યાપિ પણ મોટા સત્વવાલા એવા કેટલાએક છે પિતાથી બીજાની રક્ષા વગેરેમાં પ્રવર્તેલા દેખાય છે. આદિ શબ્દથી અન્યના જૈન માર્ગની શ્રદ્ધા વગેરે આરે પણ કરવા રૂપ ઉપકારને વિષે પિતાના મરણાદિકને પણ ન ગણતે એવા થઈ બીજાને મરણથી બચાવવો ઇત્યાદિ કરવામાં પ્રવર્તેલા દેખાય છે. આદિ શબ્દથી અન્યને જૈન માર્ગની શ્રદ્ધાદિક આરોપણ કરવા રૂપ ઉપકારને વિષે પિતાના મરણાદિકને પણ નથી ગણતા એવા પરને મરણથી રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org