________________
षष्ठः अध्यायः।
રૂ૫૫
इत्युचितानुष्ठानमेव सर्वत्र श्रेय इति ॥ २९ ॥
इत्येवं अनुचितानुष्ठाने नियमादसदनिनिवेशनावात् नचितानुष्ठानमेव सर्वत्र गृहस्थधर्मप्रतिपत्तौ यतिधर्मप्रतिपत्तौ च श्रेयः प्रशस्यं वर्तते ॥ २ ॥
कुत इत्याह । नावनासारत्वात्तस्येति ॥ ३० ॥
नावना निरुपाधिको जीववासकः परिणामः ततो नावना सारं प्रधानं यत्र तत्तथा तनावस्तत्वं तस्मात् तस्योचितानुष्ठानस्य ॥ ३० ॥
नावनामेव पुरस्कुर्वन्नाह। श्यमेव प्रधानं निःश्रेयसांगमिति ॥ ३१ ॥
મૂલાર્થ–એ પ્રમાણે ઉચિત અનુષ્ટાનજ સર્વ જગ્યાએ શ્રેયકારી છે. ૨૯
ટીકાર્ચ–એવી રીતે અનુચિત અનુષ્ઠાનને વિષે નિયમાએ અસત્ અભિનિવેશપણું છે, તેથી સર્વ જગ્યાએ એ ગૃહરથધર્મ તથા યતિધર્મને અંગીકાર કરતાં ઉચિત અનુષ્ઠાન જ શ્રેયકારી છે. ૨૯
તે ઉચિત અનુષ્ઠાન શા માટે પ્રયકારી છે તેને ઉત્તર કહે છે.
મૂલાWતે ઉચિત અનુષ્ઠાનને ભાવનાનું પ્રધાનપણું છે, તેથી તે સર્વત્ર શ્રેયકારી છે. ૩૦
ટીકાર્ય–ભાવના એટલે નિરૂપાધિક જીવને પરિણામ, તે છે પ્રધાન જેમાં એવું ઉચિત અનુષ્ઠાન છે, તેથી તે સર્વત્ર શ્રેયકારી છે. ૩૦
હવે ભાવનાને આગળ કરી કહે છે. મૂલાઈ–ભાવનાજ મેક્ષનું અંગ (કારણો છે. ૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org