________________
રૂા.
धर्मबिन्दुप्रकरणे तया तत्पकारा मार्गानुरूपत्वेन या रुचिः श्रद्धा तद्रूपत्वात् ॥ २६ ॥
તરપિ. श्रवणादौ प्रतिपत्तेरिति ॥२७॥
स्वयमेव शास्त्रश्रवणे आदिशद्धादन्येन वा प्रेरणायां कृतायां प्रतिपत्तेरनाजोगेन विहितं मयेदमसुंदरमनुष्टानमित्यंगीकरणात् ॥२७॥
इयमपि। असदाचारगर्हणादिति ॥ २० ॥
असदाचारस्य अनुचितानुष्ठानस्य गर्हणात् तनुचितप्रायश्चित्तप्रतिपत्याનિંદનાત ૨ા
अथ प्रस्तुतमेव निगमयन्नाह ।
ટીકાર્થ એક્ષ માર્ગને અનુસરવારૂપપણે કરીને તથા પ્રકારની જે રૂચિ શ્રદ્ધા તે રૂપપણું હોય છે. ૨૬
તેવું રૂચિસ્વભાવપણું શાથી થાય છે ? તે કહે છે.
મૂલાર્થ—શાસ્ત્રનું શ્રવણ વગેરે થતાં પોતાની ભૂલ કબૂલ કરે છે –તેથી રૂચિ સ્વભાવપણું સિદ્ધ થાય છે. ૧૭
ટીકાથું–શાસ્ત્રનું શ્રવણ પિતે કરતાં પિતાની ભૂલ કબૂલ કરે આદિ શબ્દથી બીજાની પ્રેરણાએ કરી પોતાની ભલ અંગીકાર કરે છે એટલે “મેં અજાણપણે આ નઠારું કામ કર્યું” એવી પોતાની ભૂલ સ્વીકારે છે. ૨૭
એ ભૂલ સ્વીકારી તે શા ઉપરથી ? મૂલાર્થ –કરેલા અસ-નઠારા આચરણની ગહણ કરવાથી ર૮
ટીકાર્થ—અસદાચાર–અઘટિત આચારને નિંદવાથી એટલે તેને ઊચિત એવા પ્રાયશ્ચિતને ગ્રહણ કરી તે અસત્ આચારને નિંદવાથી પિતાની ભૂલ કબૂલ કરેલી ગણાય છે. ૨૮
હવે ચાલતી વાત સમાપ્ત કરતાં કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org