________________
३५२ . धर्मबिन्दुप्रकरणे संनवति ततोऽपि चारित्रमिति ॥ २॥
संनवति जायते ततोऽपि अनानोगमात्रादनुचितप्रतिपत्तिमतोऽपि किंपुनस्तदन्यस्येत्यपिाद्धार्थः । चारित्रं सर्वविरतिरूपम् ॥ २२॥
अत्रैव विशेषमाह । अननिनिवेशवांस्तु तद्युक्तः खट्वतत्त्वे ॥ २३ ॥
अनभिनिवेशवान् निराग्रहः पुनस्तद्युक्तो जीवोऽनानोगेऽपि खनु निश्चयेन अतत्वे प्रवचनबाधितार्थे ॥ २३ ॥
एतदपि कुत इत्याह । स्वस्वन्नावोत्कर्षादिति ॥२४॥
મૂલાર્થ–માત્ર અજાણપણથી અનુચિત પ્રવૃત્તિ અંગીકાર કરનારા પુરૂષને પણ ચારિત્રનો સંભવ છે. ૨૨
ટીકાર્થ–માત્ર અજાણપણાથી અનુચિત પ્રવૃત્તિને અંગીકાર કરનારા પુરૂષને પણ સર્વ વિરતિરૂપ ચારિત્રને સંભવ છે, તો ઉચિત પ્રવૃત્તિને અંગીકા કરનારને ચારિત્રને સંભવ હોય તેમાં શું કહેવું? એ પ્રવિ શબ્દને અર્થ છે. - માત્ર અનાગથી અનુચિત પ્રવૃત્તિ કરનારને ચારિત્ર કહ્યું, તેમાંજ વિશેષ કહે છે.
મૂલાર્થ-–વલી ચારિત્ર યુકત પુરૂષ અતત્વને વિષે એટલે પ્રવચનવડે બાધ કરેલા અર્થને વિષે અજાણપણું છતાં પણ નિચ્ચે આગ્રહરહિત હોય છે. ૨૩
ટીકાર્થ–પ્રવચનથી બાધિત એવા અર્થને વિષે અનાગપણ છતાં પણ ચારિત્રવાલો પુરૂષ નિશ્ચયથી આગ્રહવાલો ન હેય. ૨૩
અનાભોગ પણું છતાં પણ ચારિત્રવાલે પુરૂષ અતત્વને વિષે નિચે આ ગ્રહવાલો ન હોય, તે શાથી કહે છે ? તેને ઉત્તર આપે છે.
* મૂલાર્થ–પતાના સભ્ય દર્શનાદિ સ્વભાવના ઉત્કર્ષને લઈ ચારિત્રવાલ પુરૂષ અતત્વને વિષે આગ્રહવાલો હેત નથી. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org