________________
षष्ठः अध्यायः निष्टुरेऽपि अनुष्टाने मोक्षफलं प्रतिवध्नातीति तद्व्यवच्छेदार्थमुक्तं न चासदनिનિવેરાવલિતિ . s |
नन्वनौचित्येऽप्यनुष्ठानं च चविष्यति मिथ्यानिनिवेशरहितं चेत्याशंરયાદ !
अनुचितप्रतिपत्तौ नियमादसदनिनिवेशोऽन्यत्रानानो
गमात्रादिति ॥ २१ ॥ अनुचितस्यानुष्ठानस्य प्रतिपत्तावच्युपगमे नियमादवश्यतया असदनिनिवेश नक्तरूपोऽसदभिनिवेशकार्यत्वादनुचितानुष्ठानस्य । अपवादमाह अन्यत्र अनाभोगमात्रादिति अन्यत्र विनानानोग एवापरिज्ञानमेव केवलमनिनिवेशशून्यमनाजोगमात्रं तस्मादनानोगमात्रादनुचितप्रतिपत्तावपि नासदनिनिवेश इति ॥ २१ ॥
एवं सति किं सिघमित्याह । આવે તે પણ મેક્ષના ફલને અટકાવે છે. તેથી તેવા નઠારા આગ્રહને નિષેધ કરવાને માટે “એ અનુષ્ઠાન અસતુ આગ્રહવાલું ન હોય” એમ કહેલું છે?
અહિં શંકા કરે છે કે, અનુચિતપણામાં પણ અનુષ્ઠાન તો થવાનું અને તે મિથ્યા અભિનિવેશ રહિત પણ થશે. તે શંકાના સમાધાનમાં કહે છે.
મૂલાર્થ—અજાણપણે કદિ અનુચિતમાં પ્રવૃત્તિ થઈ જાય પણ આગ્રહથી અનુચિત પ્રવૃત્તિ આદરે તો ત્યાં નિચે અસત્ અભિનિવેશ-આગ્રહ છે, એમ જાણવું. ૨૧
ટીકાર્ય–અનુચિત અનુષ્ઠાન અંગીકાર કરવાથી નિયમાએ અસ૬ અભિનિવેશ કહેવાય છે. કારણ કે, અસત્ અભિનિવેશરૂપ કારણથી અનચિત અનુષ્ઠાનરૂપ કાર્યની ઉત્પત્તિ થાય છે. તે અનુચિત (અનુષ્ટાન)કાર્યને અપવાદ કહે છે–અનાગ એટલે અભિનિવેશરહિત અપરિજ્ઞાન માત્રથી જ કેવલ અનુચિત અનુષ્ઠાન અંગીકાર કરતાં પણ અસત્ અભિનિવેશ ન કહેવાય. ૨૧
એવી રીતે એટલે અજાણપણે અનુચિતમાં પ્રવૃત્તિ થતાં અસઅભિનિવેશ ન કહેવાય તેથી શું સિદ્ધ થયું, તેને ઉતર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org