________________
ઘણઃ શ્રધ્યાયઃ
३४ए
उदग्रस्य उत्कटस्य विवेकस्य विधेयाविधेयवस्तुविजागविज्ञानलक्षणस्य जावात्सकाशात् किमित्याह रत्नत्रयस्य सम्यग्दर्शनादेः आराधनानिष्पादनात नचितानुष्ठाने हि प्रारब्धे नियमाजत्नत्रयाराधक नदयो विवेको विजूंजते इत्येतप्रधानं कर्मयकारणमिति ॥ १७ ॥
अत्रैव व्यतिरेकमाह। अननुष्ठानमन्यदकामनिर्जरांगमुक्त विपर्ययादिति ॥ १७ ॥
अननुष्ठानं अनुष्ठानमेव न नवति अन्यत् विवक्षणं नचितानुष्ठानात् । तर्हि कीदृशं तदित्याह अकामनिर्जरांग अकामस्य निरनितापस्य तथाविधवबीवर्दादेरिव या निर्जरा कर्मक्षपणा तस्या अंगं निमित्तं नतु मुक्तिफनाया नि
ટીકાઈ–“આ કરવા યોગ્ય વસ્તુ અને આ નહીં કરવા યોગ્ય વરતુ એમ વિભાગ જાણવા રૂપ મોટા વિવેકથી સમ્યગ દર્શનાદિ ત્રણ રત્નનું આરાધના થાય છે. એટલે કહેવાનો આશય એવો છે કે, ઉચિત અનુષ્ઠાનને આરંભ કરવાથી નિયમાએ ત્રણ રત્નને આરાધક એ માટે વિવેક પ્રગટ થાય છે. તેથી ઉચિત અનુષ્ઠાનજ કર્મક્ષય કરવાનું પ્રધાન કારણ છે, એમ જાણવું. ૧૭
તે વિષે વ્યતિરેક કહે છે.
મૂલાર્થપૂર્વે જે કહેલું તેથી જે વિપરીત અનુષ્ઠાન તે અ તુષ્ટાન જ ન કહેવાય પણ અકામ નિર્જરાનું અંગ કહેવાય છે, પરંતુ કર્મક્ષચનું કારણ કહેવાતું નથી, કારણ કે, તેમાં મોટા વિવેક વડે ત્રણ રત્નોના આરાધનનો અભાવ છે. ૧૮
ટીકાર્ય–ઉચિત અનુષ્ઠાનથી વિલક્ષણ જુદી જાતનું જે અનુષ્ઠાન તે અનુષ્ટાનજ ન કહેવાય. ત્યારે તે શું કહેવાય ? તે અકામ નિર્જરાનું કારણ રૂપ છે. એટલે બલદ વગેરેની જેમ કર્મ નિર્જરા કરવાની અભિલાષાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org