________________
રૂo
धर्मविन्दुप्रकरणे ___ तत्कटपस्य निरपेक्षयतिधर्मप्रतिपतिसमये पुरुषविशेषतुल्यस्य अन्यस्यापि चशद्धः समुच्चये परं केवनं परार्थवब्धिविकलस्य तथाविधांतरायादिकर्मपारतंत्र्यदोषात्परार्थनब्ध्या साधुशिष्यनिष्पादनादिसामर्थ्यलक्षणया विकलस्य श्रेयान् निरपेक्षयतिधर्म इत्यनुवर्चते ॥ १५ ॥
अनहेतुमाह। नचितानुष्ठानं हि प्रधानं कर्मयकारणमिति ॥१६॥ उचितानुष्ठानं हिर्यस्मात्प्रधानमुत्कृष्टं कर्मवयकारणमिति ॥१६॥ एतदपि कुत इत्याह । उदग्रविवेकनावाजत्नत्रयाराधनादिति ॥ १७ ॥
ટીકાર્યું–તેના જેવો એટલે નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરવાને સમર્થ એવા પુરૂષના જેવા બીજા પણ સમર્થ પુરૂષને નિરપેક્ષ યતિધર્મને અંગીકાર કરે તે શ્રેષ્ઠ છે; પરંતુ તે પુરૂષ કેવલ તેવી જાતના અંતરાયાદિ કર્મના પરતંત્રપણાના દોષથી પરાર્થલબ્ધિ વડે એટલે સારા શિષ્યને બનાવવાનું સામર્થ્ય વગેરે લબ્ધિ વડે રહિત એવા પુરૂષને પણ નિરપેક્ષ યતિધર્મ અંગીકાર કરે શ્રેષ્ઠ છે. ૧૫
તે સાપેક્ષ અને નિરપેક્ષ યતિધર્મના વિષયને વિભાગ કરવાનું કારણ કહે છે.
મૂલાર્થ–અનુષ્ઠાન કર્મક્ષય કરવામાં મુખ્ય કારણ છે. ૧૬
ટીકાર્ય–જે અનુષ્ટાન શાસ્ત્રમાં કહેલું હોય તે કમેને ક્ષય કરવામાં ઉત્કૃષ્ટ કારણ રૂપ છે. ૧૬
તે ગ્ય અનુષ્ઠાન કર્મક્ષય કરવાનું મુખ્ય કારણ કહ્યું, તેનું શું કારણ છે ? તે કહે છે.
મૂલાર્થ–મોટા વિવેકથી ત્રણ રત્નનું આરાધન થાય છે, તેથી યોગ્ય અનુષ્ઠાન કર્મક્ષયનું પ્રધાન કારણ છે. ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org