________________
થયા !
पञ्चमः अध्यायः ।
२८३
इतरस्मिन्नशक्यप्रतीकारेऽमीति के स्वतच्वस्य स्वापराधरूपस्य चिन्ता कार्या ।
“ ममैवायं दोषो यदपरजवेनार्जितमहो
शुनं यस्माल्लोको जति मयि कुमी तिहृदयः । पापस्यैव मे कथमपरया मत्सरमयं
जनो याति स्वार्थ प्रतिविमुखतामेत्य सहसा " ॥ १ ॥ २०
एतदेवाह ।
માવત: પ્રયત્ન કૃતિ ॥ ॥
भावतश्चित्तपरिणामलक्षणात् प्रयत्नः परोगाहेतुतायामुद्यमः कार्य इति ।
यमत्र जावः यदि कथंचित्तथाविधमघट्टकवैषम्यात्कायतो वचनतो वा न रोगाः परि पार्यते तदा जावतो रुचिलक्षणात् परोद्वेगं परिहर्त्ती यજ્યારે અશક્ય પ્રતીકારવાળું અપ્રીતિનું સ્થાન હોય ત્યારે પેાતાના અપરાધને વિચાર કરવા, જેમકે—,
“ અહા ! એ મારાજ દોષ છે કે મેં પરભવને વિષે પુણ્ય ઉપાર્જન ન કર્યું, જેથી લોકાના હૃદયમાં મારે માટે અપ્રીતિ ઉત્પન્ન થાય છે. અન્યથા જો હું અપાપી હાત તે। એ લકા પાતાના સ્વાર્થ પ્રત્યે વિમુખ થઇ એટલે પેાતાનું કામ મુકી સત્વર શા માટે મારી ઉપર મત્સર રાખે? ૨૦ એજ વાત જણાવે છે—,
મૂલા ભાવથી પ્રયત્ન કરવા એટલે વચન અને કાયાથી અપ્રીતિ થવાનું કારણ ન ટાળી શકાય તે મનથી ટાળવું. ૨૧
ટીકા ચિત્તના પરિણામ રૂપ ભાવથી પ્રયત્ન કરવા એટલે બીજાને ઉદ્વેગ-અપ્રીતિ થવાનુ કારણ ન બનવામાં પ્રયત્ન—ઉદ્યમ કરવા.
અહીં કહેવાનો ભાવાર્થ એવા છે કે, કાઈ પ્રકારે તેવી વિષમ અડચણ આવે તા કાયાથી અથવા વચનથી બીજાના ઉદ્વેગ—અપ્રીતિના કારણના પરિ હાર ન થઇ શકે તે મનની ચિરૂપ ભાવથી ખીજાના ઉદ્વેગના પરિહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org