________________
पञ्चमः अध्यायः।
રૂD $ यदा तु कुतोऽपि संहननादिवैगुण्यान शक्यत इयान् संलेखनाकालः साधयितुं, तदा मासवर्षपरिहाण्या जघन्यतोऽपि पएमासान् यावत्सलेखना कार्या, असंलिखितशरीर-कषायो हि निकुरनशनमधिष्ठितः सहसा धातुक्षये समुप- . स्थिते न सुगतिफलं तथाविधं समाधिमाराधयितुं साधीयान् स्यादिति ॥७॥
ततो विशुद्धं ब्रह्मचर्यमिति ॥ ७ ॥
विशेषेण अतिनिविमब्रह्मचर्यगुप्तिविधानरूपेण शुद्धं ब्रह्मचर्य प्रतीतमेव विधेयं । यदत्र संलेखनाधिकारे विशुमनामचर्योपदेशनं तदोदयस्य वीणशरीહતાયાપિ પ્રત્યંતર્રાધ્યાપનાિિર | gn
___ अथ संलेखनानंतरं आशुघातके वा विषविशूचिकादौ दोगे सति यधिधेयं तदाह।
જ્યારે કઈ રીતે સંહનન વગેરેનું વૈગુણ્ય હોય એટલે શરીરનું સ્વરથપણું ન હોય, ઇત્યાદિ કારણેને લઈને એટલો બધે વખત સંખના કરવાને સમર્થ ન થવાય તે પછી વર્ષની તથા માસની હાનિ કરતાં કરતાં જઘન્યપણે છ માસની સંખના કરવી, કારણ કે, જેણે શરીર તથા કષાયની સંલેખ| ( છાપણું ) કરેલ નથી, એ મુનિ અનશન વ્રત લેતા સહસા ધાતુક્ષય પ્રાપ્ત થવાથી સદ્ગતિના ફલને આપનારા તેવી જાતના સમાધિને સાધવાને સમર્થ થ નથી, તેથી છ માસની સંખણા તે પ્રાયે કરી અવશ્ય કરવી જોઈએ. ૮૭.
મૂલાર્થ–સંખના કર્યા પછી શુદ્ધ બ્રહ્મચર્ય પાલવું. ૮૮
ટીકાથવિશેષ એટલે અતિ ઘાટા બ્રહ્મચર્યની ગુપ્તિ કરવાવડે પ્રસિદ્ધ શુદ્ધ એવું બ્રહ્મચર્ય પાલવું. જે આ સંલેખનાના અધિકારને વિષે શુદ્ધ બ્રહ્મચર્યને જે ઉપદેશ કર્યો, તે શરીર ક્ષીણ થતાં પણ તે વેદના ઉદયનું અત્યંત દુધરપણું છે, એમ જણાવાને માટે છે. ૮૮
સંલેખના કર્યા પછી શીવ્ર નાશ કરનારા મૂર્છા–કેલેરા વગેરે કઈ . છેષ ઉત્પન્ન થઈ આવે તે શું કરવું ? તે કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org