________________
• પન્થમ અધ્યાય
૨
तथा अल्पोपधित्वमिति ॥ ए२ ॥
अस्पः स्थविरापेक्षया उपधिर्वस्त्रपात्रादिरूपो यस्य स तथा तज्ज्ञावस्तत्त्वं उपधिप्रमाणं च विशेषशास्त्रादवसेयम् ॥ ए॥
तथा निःप्रतिकर्मशरीरतेति ॥ ९३ ॥
निःप्रतिकर्म तथाविधग्लानाद्यवस्थायामपि प्रतिकारविरहितं शरीरं यस्य ન તથા તકાવતરવણ પર છે
ગ્ર વિશે અપવાયામ તિ ૨૪ .
अपवादस्य उत्सर्गापेक्षयापकृष्टवादस्य त्यागः कार्यः नहि निरपेको यतिः सापेक्ष्यतिरिव नत्सर्गासिझावपवादमपि समारंब्य अध्पदोषं बहुगुणं च कार्य
મૂલાર્થ—અલ્પ ઉપાધિ રાખવી. ૮ર
ટીકાઈ—રવિર કલ્પિકની અપેક્ષાએ વસ્ત્રાપાત્રાદિ અલ્પ છે, ઉપધિ જેને એવા થવું. ઉપધિનું પ્રમાણુ બીજા વિશેષ શાસ્ત્રથી જાણી લેવું. ૨
મૂલાર્થ–-ઉપાધિ રહિતપણે શરીર રાખવું. ૯૩
ટીકાથ–ઉપાધિ રહિત એટલે તેવી ગ્લાનાદિ અવસ્થામાં પણ કાંઈ પ્રતિકાર કર્યા વગરના શરીરે રહેવું. અર્થાત્ રોગાદિ કારણ પ્રાપ્ત થાય તેપણ તેને ઉપાય ન કરવો. ૯૩
એ કારણથી– મૂલાર્થ—અપવાદ માર્ગને ત્યાગ કર. ૯૪
અપવાદ એટલે ઉત્સર્ગની અપેક્ષાએ હીન એ વાદ-કથન તેને ત્યાગ કરે. નિરપેક્ષ યતિ સાપેક્ષ યતિની જેમ ઉત્સર્ગની અસિદ્ધિ સતે અપવાદનું પણ આલંબન કરી અલ્પ દોષવાલા અને બહુ ગુણવાલા કાર્યને આરંભ કરતો નથી, પરંતુ કેવલ ગુણમય એવા ઉત્સર્ગમાર્ગનું અવલંબન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org