________________
३३४
धर्मबिन्दुप्रकरणे द्नावस्तत्त्वम् । इतिशद्रः समाप्तौ ॥ १० ॥
अथोपसंजिहिपुराह। सम्यग्यतित्वमाराध्य महात्मानो यथोदितम् ।
संप्राप्नुवंति कल्याणमिह लोके परत्र च ॥ १०१॥ ત્તિ છે
सम्यग् यतित्वमुक्तरूपमाराध्य समासेव्य महात्मानो जना यथोदितं यथाशास्त्रे निरूपितं किमित्याह संप्राप्नुवन्ति बजते कल्याणं न केत्याह इह लोके परत्र चेति प्रतीतरूपमेव ॥ १०१ ॥
एतदेव विवरिषुराह । कीराश्रवादितब्ध्योघमासाद्य परमादयम् । कुर्वति नव्यसत्वानामुपकारमनुत्तमम् ॥ १० ॥
રાખવું. અહિ તિ શબ્દ સમાપ્તિના અર્થમાં છે. ૧૦૦
હવે નિરપેક્ષ યતિધર્મની સમાપ્તિ કરવાની ઈચ્છાથી કહે છે.
મૂલાથ-મહાત્મા સાધુ પુરૂષો પૂર્વે કહેલા યતિપણાને દ્રવ્ય અને ભાવ બે પ્રકારે સારી રીતે આરાધી આ લોક તથા પરલોકમાં કલ્યાણને (મોક્ષની પ્રાપ્ત કરે છે. ૧૦૧
ટીકાર્થ–સારી રીતે પૂર્વે કહેલા અતિપણાને શાસ્ત્ર પ્રમાણે આરાધી મહાત્મા પુરૂષો કલ્યાણને પ્રાપ્ત કરે છે. તે કયાં પ્રાપ્ત કરે છે ? તે કહે છે.
આ લોક અને પરલોકમાં પ્રસિદ્ધ એવા કલ્યાણને પ્રાપ્ત કરે છે. ૧૦૧ એ કલ્યાણનું વિવરણ કરવાની ઇચ્છાથી કહે છે.
મૂલાર્થ––તે મોટા પુરૂષો ક્ષીરાશવાદિ લબ્ધિના સમુહને પ્રામ કરી ઉત્કૃષ્ટ, અવિનાશી અને અતિશય ઉત્તમ એવો ભવ્ય પ્રાણીઓનો ઉપકાર કરે છે. ૧૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org