________________
પણ શ્રેયાયઃ व्याख्यातः पंचमोऽध्यायः अधुना पष्ठः व्याख्यायते तस्येदमादिसूत्रम् । आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विद्यः । साध्य सिध्ध्यंगमित्यस्माद्यतिधर्मो हिधा मतः ॥ १ ॥
आशयस्य चित्तवृत्तिलक्षणस्य आदिशद्वात् श्रुतसंपत्तेः शरीरसंहननस्य परोपकारकरणाकरणशक्तेश्च नचितं योग्यं ज्यायोऽतिप्रशस्यमनुष्ठानं जिनधर्मसेवा
૩૫ . ચ. હું હો
ક
ચમા અધ્યાયની વ્યાખ્યા કરવામાં આવી હવે છઠા અધ્યાયની વ્યાખ્યા કરે છે. તે અધ્યાયનું આ પ્રથમ સૂત્ર છે.
મલાર્થ—અંતઃકરણ વગેરેને યોગ્ય એવા આચરણને આચાર્યો અતિ શ્રેષ્ઠ કહે છે, કારણકે તે આચરણ સાધવા યોગ્ય એવા મોક્ષની સિદ્ધિનું અંગ છે. એ કારણને લીધે યતિધર્મ સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે પ્રકારે માન્ય છે. ૧
ટીકાર્ય–આશય એટલે ચિત્તવૃત્તિ છે લક્ષણ જેનું તે, આદિ શબ્દથી શાસ્ત્રસંપત્તિ, શરીરની સંઘેણ અને પરોપકાર કરવાની અથવા ન કરવાની શકિત, તેને યેગ્ય એવું અનુષ્ઠાન એટલે જૈનધર્મની સેવારૂપ આચરણ અને ત્યંત પ્રશંસવા ગ્ય છે, તે સમય-સિદ્ધાંતને જાણનારા આચાર્યો જાણે છે. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org