________________
३३
धर्मविन्दुप्रकरणे सुगममेव । प्रतिषेधश्च " गच्छे चिय निम्माओ जा पुव्वा दसनवे असंपुष्मा । नवमस्स तझ्यवत्यू होइ जहन्नो सुआजिगमो ॥ १ ॥ इति वचनादवसीयते ॥७॥ एषोऽपि किमर्थमित्याह । परार्थसंपादनोपपत्तेरिति ॥ ७ ॥
परार्थस्य परोपकारलक्षणस्य संपादनं करणं तउपपत्तेः स हि दशपूर्व परस्तीर्थोपटंनलक्षणं परार्थ संपादयितुं यस्मा उपपद्यत इति ॥ ८॥
- નાકક.મી. અમ
ટીકાર્ચ–એ સૂત્ર સુગમ છે. તે નિષેધને માટે આ પ્રમાણે કહેલું છે
સાધુના સમુદાયમાં રહીને નિરપેક્ષ યતિ ધર્મ પાલવાને અભ્યાસ કરવામાં પરિપક્વ થાય અને એ પ્રતિમા કપાદિક નિરપેક્ષ યતિધામને પાલન નારાને ઉત્કૃષ્ટ કૃત જ્ઞાન કાંઇક ઉ| દશ પૂર્વનું સૂત્રથી તથા અર્થથી હોય છે, અને જધન્યપણે તે નવમા પૂર્વની ત્રીજી વસ્તુ એટલે પ્રત્યાખ્યાન નામના નવમા પૂર્વની આચાર નામની ત્રીજી વસ્તુ સુધી શ્રત જ્ઞાન હોય છે, તેથી ઓછું હોતું નથી. આવા વચનથી સંપૂર્ણ દશ પૂર્વધરને નિરપેક્ષ યતિ ધર્મને સ્વીકારને નિષેધ સિદ્ધ થાય છે. એ નિરપેક્ષ યતિ ધર્મને નિષેધ શા માટે કરે જોઈએ ? તેને ઉત્તર આપે છે. ૭
મૂલાર્થ–તેનાથી પારકા અર્થને સંપાદન કરવાની સિદ્ધિ થાય છે. ૮
ટીકાર્થ–પરાર્થ એટલે પરોપકારને સંપાદન કરવાની સિદ્ધિ થાય છે, જેથી દશ પૂર્વધર કે જે તીર્થને આધાર આપવા રૂપ પર પકારને કરવા ઉદ્યમવંત થાય છે. ૮
* સંપૂર્ણ દશ પૂર્વધર તીર્થંકરની જેમ અમોઘ વચની હોવાથી ધર્મ દેશના વડે ભવ્ય છે છે ઉપકાર કરી તીર્થની વૃદ્ધિ કરે છે, તેથી પ્રતિમાદિ કલ્પને અંગીકાર કરતા નથી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org