________________
पञ्चमः अध्यायः।
३३५ ત્તિ
कीर मुग्ध श्रोतजनकर्णपुरेषु आश्रवति दरति नापमाणो यस्यां लब्धौ सा कीराश्रवा आदिशद्वान्मध्वाश्रया सर्पिराश्रवा अमृताश्रवा चेत्यादिको यो लब्ध्योघो लब्धिसंघातः तं आसाद्य उपनन्य परमादयं परमं सर्वसुंदर अक्षयं च अनेकधा उपजीव्यमानमपि अनुपरमस्वनावं किमित्याह कुर्वति विदधति नव्यसत्वानां उपकर्तुं योग्यानां उपकारं सम्यक्त्वज्ञानचारित्रवानलकणं अनुपमं निवाणैकफलत्वेन अन्योपकारातिशायिनमिति ॥ १० ॥
मुच्यते चाशुसंसारादत्यंतमसमंजसात् ।। जन्ममृत्युजराव्याधिरोगशोकाद्युपछुतात् ॥ १०३ ॥ ત્તિ . ___ मुच्यते परिहियंते चःसमुच्चये आशु शीघ्र संसारात् नवात् कीदृशादि
ટીકાર્થ—જે લબ્ધિ પામવાથી બોલેલું વચન તાજનના કર્ણરૂપ પડીયાને વિષે દુધની માફક અવે એટલે દુધના જેવું મધુર લાગે તે ક્ષીરાશવા લબ્ધિ કહેવાય છે. આદિ શબ્દથી મધ, ઘી અને અમૃતને શ્રવનારી લબ્ધિઓ ને જે સમૂહ તેને પ્રાપ્ત કરી પરમ–સર્વ રીતે સુંદર અને અક્ષય એટલે અનેક રીતે સહાયતા કરતાં છતાં પણ ક્ષય નહીં પામનારા સ્વભાવવાળા અને અનુપમ એટલે મોક્ષરૂપ ફલને લઈને બીજા ઉપકારોથી શ્રેષ્ઠ સમ્યફ, જ્ઞાન, દર્શન ચારિત્રના લાભ મળવારૂપ છે લક્ષણ જેનું એવા ઉપકારને કરે છે. કેને ઉપકાર કરે છે ? તે કહે છે. ભવ્ય પ્રાણીઓને એટલે ઉપકાર કરવાને ગ્ય એવા પ્રાણુઓને, ૧૦૨
મૂલાર્થ–જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, રાગ અને શેક વગેરેથી ઉપદ્રવવાળા અને તેને લીધે અત્યંત નઠારા એવા સંસારથી તત્કાલ મુકત થવાય છે. ૧૦૩
ટીકાર્થ અત્યંત અયુક્ત જેનું સ્વરૂપ છે એવા સંસારથી તત્કાલ મુકત થવાય છે તે સંસાર કે છે. જેનું સ્વરૂપ અયુકત છે.એથી જ કરીને જન્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org