________________
३३०
धर्मबिन्दुप्रकरणे
लक्षणं सूरयः समयज्ञाः विउर्जानंति । कीदृशमित्याह । साध्यसिध्यंग साध्यस्य सकललेशदयलक्षणस्य सिध्ध्यंगं निष्पत्तिकारणं इत्यस्मात्कारणाद्यतिधर्मो विधा मतः सापेक्ष्यतिधर्मतया निरपेक्ष्यतिधर्मतया चेति ॥ १॥
साध्यसिध्ध्यंगत्वमेव नावयति । समग्रा यत्र सामग्री तदपेण सिघाति। दवीयसापि कालेन वैकट्ये तु न जातुचित् ॥२॥
समग्रा परिपूर्णा यत्र कार्य सामग्री समग्रसंयोगलक्षणा नवति तत्कार्य अक्षेपेण अविलंबन सिध्यति निप्पद्यते अन्यथा सामग्रीसमग्रतायोगात् अत्रैव व्यतिरेकमाह दवीयसापि अतिचिररूपतया दूरतरवर्तिनापि कालेन वैकल्ये तु सामग्रिकाया विकलतायां पुनर्न जातुचि न कदाचिदपीति ॥२॥
एवं सति यत्कर्त्तव्यं तदाह ।
આચરણ કેવું છે ? સાધ્ય એટલે સર્વ કલેશોના ક્ષય થવા રૂપ મેક્ષની સિદ્ધિનું કારણ રૂપ છે, એ કારણથી સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે ચતિધર્મ કહેલો છે. ૧
જે સાધ્યની સિદ્ધિનું કારણરૂપ કહ્યું, તે ઉપર કહે છે.
મૂલાર્થ-જે કાર્યમાં સમગ્ર સામગ્રી હોય તે કાર્ય તત્કાલ સિદ્ધ થાય છે અને જે સમગ્ર સામગ્રીનો અભાવ હોય તે તે કાર્ય દિ પણ સિદ્ધ થતું નથી. ૨
ટીકાર્થ—–જે કાર્યમાં સમગ્ર પરિપૂર્ણ સામગ્રીને યોગ હોય તે કાર્ય અવિલંબથી સિદ્ધ થાય છે. જે સમગ્ર સામગ્રીને વેગ ન હોય તે તે કાર્ય સિદ્ધ થતું નથી. તે વિષે વ્યતિરેક કહે છે. અતિ લાંબે કાલે જે સામગ્રીને અભાવ હોય તે કદાપિ પણ તે કાર્યની સિદ્ધિ થતી નથી. ૨
એમ છતાં એટલે સમગ્ર સામગ્રી હોય તેજ કાર્યની સિદ્ધિ થાય, નહીં તે ન થાય-એમ છે તેથી જે કવ્ય છે, તે કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org