________________
षष्ठः अध्यायः।
.३३
तस्माद्यो यस्य योग्यः स्यात्तत्तेनालोच्य सर्वथा। आरब्धव्यमुपायेन सम्यगेष सतां नयः ॥३॥
तस्मात्कारणाद्यो यतिः यस्य सापेक्षनिरपेक्षयतिधर्मयोरेन्यतरानुष्ठानस्य योग्यः समुचितः स्याद् जवेत् तदनुष्ठानं तेन योग्येन आलोच्य निपुणोहापोहयोगेन परिनाव्य सर्वथा सर्वैरुपाधिनिरारब्धव्यमारंजणीयं उपायेन तमतेनैव सम्यग् यथावत् एष योग्यारंजलक्षणः सतां शिष्टानां नयो नीतिरिति ॥ ३॥
इत्युक्तो यतिधर्म इदानीमस्य विषयविभागमनुवर्णવિધ્યામ તિ છે ૪ / प्रतीतार्थमेवेति । तत्र कल्याणाशयस्य श्रुतरत्नमहोदधेः उपशमादित.
મૂલાર્થ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારને યતિધર્મ છે. તેમાંથી જેને જે યોગ્ય હોય તે યતિધર્મ સર્વ રીતે વિચારી તેને આરંભ કરે. એ સત્પરૂષોનો સારો ન્યાય માગે છે. ૩
ટીકાથ–તે કારણ માટે જે યતિ સાપેક્ષ અને નિરપેક્ષયતિધર્મમાંથી કોઈ એકને આચરવાને ચગ્ય હેય, તે આચરણ તે યોગ્ય એવા પુરૂષે વિચારીને એટલે નિપુણતાથી તર્ક-વિવર્ક કરીને સર્વથા–સર્વ ઉપાધિ વડે તે ઉપાય વડે સમ્યથાર્થ રીતે તે આચરણને આરંભ કરે એ ગ્ય-આરંભ કરે એ શિષ્ટ પુરૂષની નીતિ છે. ૩
મલાર્થ_એ પ્રકારે યતિધર્મ કહે, હવે તે યતિધર્મના વિષય વિભાગનું વર્ણન કરીએ છીએ. ૪
ટીકાર્ય–આ સૂત્રને અર્થ સમજાય તેવો છે. ૪
મૂલા–તેમાં જેને આશય કલ્યાણરૂપ છે, જે શાસ્ત્રારૂપી રત્નોને સાગર છે, જેને ઉપશમાદિ લબ્ધિઓ પ્રાપ્ત થએલ છે, જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org