SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પણ શ્રેયાયઃ व्याख्यातः पंचमोऽध्यायः अधुना पष्ठः व्याख्यायते तस्येदमादिसूत्रम् । आशयाधुचितं ज्यायोऽनुष्ठानं सूरयो विद्यः । साध्य सिध्ध्यंगमित्यस्माद्यतिधर्मो हिधा मतः ॥ १ ॥ आशयस्य चित्तवृत्तिलक्षणस्य आदिशद्वात् श्रुतसंपत्तेः शरीरसंहननस्य परोपकारकरणाकरणशक्तेश्च नचितं योग्यं ज्यायोऽतिप्रशस्यमनुष्ठानं जिनधर्मसेवा ૩૫ . ચ. હું હો ક ચમા અધ્યાયની વ્યાખ્યા કરવામાં આવી હવે છઠા અધ્યાયની વ્યાખ્યા કરે છે. તે અધ્યાયનું આ પ્રથમ સૂત્ર છે. મલાર્થ—અંતઃકરણ વગેરેને યોગ્ય એવા આચરણને આચાર્યો અતિ શ્રેષ્ઠ કહે છે, કારણકે તે આચરણ સાધવા યોગ્ય એવા મોક્ષની સિદ્ધિનું અંગ છે. એ કારણને લીધે યતિધર્મ સાપેક્ષ અને નિરપેક્ષ એવા બે પ્રકારે માન્ય છે. ૧ ટીકાર્ય–આશય એટલે ચિત્તવૃત્તિ છે લક્ષણ જેનું તે, આદિ શબ્દથી શાસ્ત્રસંપત્તિ, શરીરની સંઘેણ અને પરોપકાર કરવાની અથવા ન કરવાની શકિત, તેને યેગ્ય એવું અનુષ્ઠાન એટલે જૈનધર્મની સેવારૂપ આચરણ અને ત્યંત પ્રશંસવા ગ્ય છે, તે સમય-સિદ્ધાંતને જાણનારા આચાર્યો જાણે છે. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy