________________
३३० धर्मबिन्दुप्रकरणे
વિધિના રેહ્યાફ્રતીતિ विधिना आलोचनव्रतोच्चारपरक्षामणानशनशुजनावनापंचपरमेष्टिस्मरणलदणेन देहस्य त्यागः परित्यजनं पंमितमरणाराधनमित्यर्थः इतिशद्धः परिसमाप्ती ફયુ સાયતિ / re |
अथ द्वितीयधर्मप्रस्तावनायाह । નિરપેક્ષયતિધર્મસ્થિતિ છે Us . निरपेक्षयतीनां धर्मः पुनरयं वक्ष्यमाणः ॥ ए॥ तमेवाह । વજનવૃતિ છે ? .
वचनमेवागम एव गुरुः सर्वप्रवृत्तौ निवृत्तौ चोपदेशकत्वेन यस्य स तथा તકવિતા | U? ..
મૂલાઈ–વિધિવડે દેહનો ત્યાગ કરવો. ૮૯
ટીકાર્થ–આલોચના, વ્રત ઉચરવાં, બીજાને ખમાવવું, અનશન કરવું, શુભ ભાવના ભાવવી અને પંચપરમેષ્ટીનું સમરણ કરવું, એવા વિધિવડે દેહને ત્યાગ કરવો. અર્થાત્ પંડિતમરણરૂપ આરાધના કરવી. અહિં તિ શબ્દ સમાપ્તિના અર્થમાં છે,એટલે સાપેક્ષ યતિ ધર્મ કર્યો તે સંપૂર્ણ થાય છે. ૮૯
બીજો યતિ ધર્મ કે જે નિરપેક્ષ યતિ ધર્મ છે તેની પ્રતાવનાને અર્થે કહે છે, મૂલાર્થ-હવે નિરપેક્ષયતિનો ધર્મ કહેવામાં આવશે. ૯૦ ટીકા–હવે નિરપેક્ષ યતિઓને ધર્મ આગળ કહેવામાં આવશે. ૯૦ તે નિરપેક્ષયતિ ધર્મ કહે છે – મૂલાર્થ–આગમનું ગુરૂપણું રાખવું. ૯૧
ટકાર્થ–સર્વ પ્રવૃત્તિમાં અને નિવૃત્તિમાં ઉપદેશકપણાથી આગમ જેને ગુરૂ છે એમ થવું, એટલે જેમ ગુરૂને પૂછી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ કરે તેમ શાસ્ત્રના વચન પ્રમાણે પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવી. ૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org