________________
३
धर्मबिन्दुप्रकरणे " चत्तारि विचित्ताई विगई निज्जूहियाई चचारि । संवच्छरे य दोमिviતરિયં જ ઝાયાણં . re
नाइविगियो य तवो, उम्मासे परिमियं च आयामं । अन्नेवि य उम्मासे, વિમિદં તવો H I 10 ||
वास कोमीसहियं आयामं काननाणुपुवीए । गिरिकंदरं तु गंतुं पायવામgi વાર” ||
પ્રકારના તપ કરવા, તે પછી બીજા ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરવા પણ તેમાં પારણે વિગઈ રહિત નિવી કરવી એટલે ઉત્કૃષ્ટ રસને ત્યાગ કરે પછી બે વર્ષ સુધી ચતુર્થ (ઉપવાસ) કરી તેને પારણે આંબિલ કરો. ૮૮૨
એવી રીતે દશ વર્ષ વીત્યા પછી અગીયારમાં વર્ષમાં પ્રથમના છ માસ સુધી ચતુર્થ, પણ તપ કરે (પણ વિશેષ તપ ન કરે ) અને પારણે આ બિલ કરવું; પરંતુ કાંઇક ઉણે આહાર ગ્રહણ કરે. વળી આગલા છ માસમાં અષ્ટમ, દશમ અને દ્વાદશાદિ વિશેષ તપ કરે અને પારણે આંબિલ કરવું, એવી રીતે અગીયારમું વર્ષ પુરૂં કરવું. ૮૮૩
બારમાં વર્ષમાં છેવટ સુધી કાટિ સહિત (ઉદરપણે સહિત) નિરતર આંબિલ કરવા. કેટલાક એમ કહે છે કે, બારમે વર્ષે ચતુર્થ કરીને પારણે
આંબિલ કરવા. તે વર્ષમાં તપમાં ઘણાં ભેદ છે તેથી આનુપૂર્વીએ–પરંપરાએ જે થતા હોય તે કરવા એવી રીતે બાર વર્ષ સંલેખના કરી પર્વતની ગુહામાં અથવા જયાં જીવ નિકાયની રક્ષા થાય ત્યાં જઈને પાદોપગમન નામના અનશનને અંગીકાર કરે. ૮૮૪–૮૮
* બારમા વર્ષમાં આંબિલ કરે તે ભજનના કવલ ઓછા કરતાં એક કવલ સુધી આવે અને એક કલીયામાંથી કયા ઓછા કરતાં એક કણીયા સુધી આવે તે ઉપર દષ્ટાંત છે. જેમ દીવામાં તેલ અને દીવેટને સમકાલે નાશ થાય તેમ આયુષ અને શરીરને સમકાલે નાશ થાય છે. વલી બારમા વર્ષમાં છેલ્લા ચાર માસ રહે ત્યારે એકાંતરે તેલના કેળા ભરી ઘણી વાર મુખમાં રાખી રાખમાં નાખી દે. પછી ઉના પાણી સાથે કેગલા કરે, એમ ન કરવાથી મુખ લુખુ પડે, મલી જાય તેથી નવકાર માત્રનો ઉચ્ચાર ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org