________________
पञ्चमः अध्यायः ।
३२७
संहननस्य शरीरसामर्थ्यलकणस्थ आदिशद्वात् चिरावृत्तेः सहायसंपत्तेश्व पेमाश्रयणं कार्य संहननाद्यपेक्ष्य संलेखना विधेयेति जावः ॥ ८७ ॥ नन्वनयोर्द्रव्यसंलेखना नाव संलेखनयोः कात्यंतमादरणीयेत्याह । માત્રસંઘવનામાં યત્ન તિ ॥ ઇ ॥
नावसंखलनायां कषायेंद्रियविकारतुच्छीकरणरूपायां यत्न आदरः कार्यः द्रव्यसंलेखनाया अपि जावसंलेखनार्थमुपदेशात् । अयमत्र नावः इह मुमुक्षुला चिणा प्रत्यहं मरणकालपरिज्ञानयत्नपरेण स्थेयं । मरणकालपरिज्ञानोपायाच आगमदेवता वचनसुप्रतिज्ञातथाविधा निष्टस्वप्नदर्शनादयोऽनेके ते शास्त्रलोकमसिवा इति । ततो विज्ञाते मरणकाले पूर्वमेव घादशवर्षाणि यावत्सर्गतः संलेखना कार्या तत्र च ।
ટીકા—સંધૈણ એટલે શરીરનુ સામર્થ્ય છે લક્ષણ જૈતુ તે સહુનન તથા આદિ શબ્દથી ચિત્તવૃત્તિ અને સહાયસંપત્તિ લેવી તેની અપેક્ષા એટલે આશ્રય કરીને અર્થાત્ શરીરની શક્તિ પ્રમાણે સલેખના કરવી એવા ભાવાર્થ છે. ८७
અહિં શંકા કરે છે કે, દ્રવ્ય સલેખના અને ભાવસ લેખનામાં કઇ સલેખના આદરવા ચેાગ્ય છે ! તેને ઉત્તર કહે છે—
મૂલા—ભાવ સ‘લેખનામાં યત્ન કરવા. ૮૮
ટીકા—કષાય તથા ઈંદ્રિયાના વિકારાને તુચ્છ કરવારૂપ ભાવ સલેખનામાં આદરયત્ન કરવા. દ્રવ્યસ લેખનાના ઉપદેશ પણ ભાવસલેખનાને માટે છે. અહિં કહેવાને ભાવાર્થ એવા છે કે, મેાક્ષની ઇચ્છાવાલા ભિક્ષુ—સાધુએ પ્રતિ દિવસ ( નિર ંતર ) મરણના વખતનું જ્ઞાન મેલવવા પ્રયત્નવાન્ થવું. મરણની વખતનું જ્ઞાન મેલવવાના ઉપાયો શાસ્ત્ર; દેવતાના વચને, પેાતાની સુબુદ્ધિ અને તેવી જાતના અનિષ્ટ સ્વમના દર્શન વગેરે અનેક છે, તે શાસ્ત્ર અને લેાકમાં પ્રસિદ્ધ છે. તે ઉપાચાવડે મરણના સમય જાણ્યા પછી ઉત્સર્ગ માર્ગે પ્રથમથીજ બાર વર્ષ સુધી સ લેખના કરવી. તેમાં “ પ્રથમના ચાર વર્ષ સુધી ચતુ, અષ્ટમ, દશમ અને દ્વાદશ પ્રમુખ વિચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org