________________
धर्मबिन्दुप्रकरणे रतिशयसुरनरनवप्रनवसंपत्तिप्रसूनाकीर्णोऽनन्यनणीकृतनिखिलव्यसनव्याकुलशिवालयशर्मफलोटवणो धर्मकल्पतरुरनेन सुराशंसनपरिणामपरशुनेति निदान तस्य परिहारः अत्यन्तदारुणपरिणामत्त्वात्तस्य । यथोक्तम् ।
" यः पालयित्वा चरणं विशुषं करोति जोगादिनिदानमः । ही बर्द्धयित्वा फलदानददं
स नन्दनं नस्मयते वराकः " ॥१॥६१ तर्हि किं कर्त्तव्यमित्याह । ..विहितमिति प्रवृत्तिरिति ॥ ६ ॥
विहितं कर्त्तव्यतया जगवता निरूपितमेतदिति । एवं सर्वत्र धर्मकार्ये प्रત્તિ | હg |
तथा विधिना स्वाध्याययोग इति ॥ ६३ ॥
અને જેની પાસે સર્વ દુઃખ આવતા નથી એવા મોક્ષરથાન સંબંધી સુખરૂપ ફળથી વ્યાપ્ત છે. તે ધર્મરૂપી કલ્પવૃક્ષને દેવત્રદ્ધિની ઇચ્છાના પરિણામ રૂપી ફરશીથી નાશ કરે તે નિદાન (નિયાણું) કહેવાય છે. તે નિદાનનો ત્યાગ કરવો, કારણકે, તેનું પરિણામ અત્યંત દારૂણ ફળવાળું છે. તેને માટે શાસ્ત્રમાં આ પ્રમાણે કહેલું છે.
જે અજ્ઞપુરૂષ શુદ્ધચારિત્રને પાળી ભેગાદિકનું નિયાણું કરે છે, તે મંદ પુરૂષ ફળદાન કરવામાં દક્ષ એવા નંદન વનને ઉછેરી તેને ભરમ કરે છે.”૧-૬ ૧ ત્યારે શું કરવું ? તે કહે છે,
મૂલાથ–શાસ્ત્રમાં કહેલું છે, એમ ધારીને પ્રવૃત્તિ કરવી. દુર
ટીકાઈ–ભગવાને કર્તવ્યપણાથી આ નિરૂપણ કરેલું છે” એમ ધારી સર્વ ધર્મ કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. દર
મૂલાર્થ_વિધિવડે સ્વાધ્યાયને યોગ રાખવો, ૬૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org