________________
३१०
धर्मबिन्दुप्रकरणे तथा यथाशक्तितपःसेवनमिति ॥ ६५ ॥ यथाशक्ति तपसोऽनशनादेः सेवनमाचरणं । यथोक्तम् ।
कायो न केवलमयं परितापनीयो मिष्टैरसैर्बहुविधैर्न च लालनीयः। चिजियाणि न चरन्ति यथोत्पथेन वक्ष्यानि येन च तदाचरितं जिनानाम् ને ? /
तथा परानुग्रह क्रियेति ॥ ६६ ॥
परेषां स्वपक्षगतानां च जन्तूनां महत्या करुणापरायणपरिणामितया अनुग्रहकरणं झानाद्युपकारसंपादनमिति ॥ ६६ ॥
तथागुणदोषनिरूपणमिति ॥ ६७ ॥ सर्वत्र विहारादौ कर्त्तव्ये गुणदोषयोनिरूपणं कार्यम् ॥ ६७ ॥
ततो बहुगुणे प्रवृत्तिरिति ॥ ६ ॥ મૂલાર્થ પોતાની શકિત પ્રમાણે તપનું સેવન કરવું. ૬૫
ટીકાથ–પોતાની શક્તિ પ્રમાણે અનશન વગેરેતપનું આચરણ કર વું તેને માટે કહ્યું છે કે,
“આ શરીર કેવલ તપવડે પરિતાપવાળું થાય એમ પણ ન કરવું, તેમ વિવિધ જાતનાં મિષ્ટ રસેથી તેનું લાલન પણ ન કરવું, જેથી ચિત્ત અને ઈદ્રિ ઉન્માર્ગે ન ચાલે અને વશ થઈ રહે એવું શ્રી જિન પરમાત્માનું આચરેલું તપ છે તેથી તે પ્રમાણે જિન પરમાત્માએ તપ કરવાનું કહ્યું છે.” ૧ ૬૫
મૂલાર્થ–બીજાને અનુગ્રહ થાય તેવી ક્રિયા કરવી.૬૬
ટીકાથ–પિતાના અને પૂરના પક્ષના પ્રાણીઓને મોટી કરૂણાના પરિણામે કરીને અનુગ્રહ કરે એટલે તેમને જ્ઞાનાદિ વડે ઉપકાર કરે.૬૬
મૂલાર્થ–સર્વ ક્રિયાને વિષે ગુણદોષની ગવેષણા કરવી.૬૭ ટીકાઈ–વિહાર વગેરે સર્વ કર્તવ્યમાં ગુણદોષની ગષણા કરવી.૬૭ મૂલાઈ—જે બહુ ગુણવાલી ક્રિયા હાય તેમાં પ્રવૃત્તિ કરવી.૬૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org