________________
पञ्चमः अध्यायः।
विधिना काल विनयाद्याराधनरूपेण स्वाध्यायस्य वाचनादेोगो व्यापारणનિતિ છે દર છે.
तथावश्यकापरिहाणिरिति ॥ ६४ ॥
आवश्यकानां स्वकाले नियमात्कर्त्तव्य विशेषाणां प्रत्युपेक्षणादीनां अपरिहाणिरत्रंशः इदं च प्रधान साधुलिंगं । तथा च दशवैकानिकनियुक्तिः । ___“संवेगो निव्वेश्रो विषयविवेगो सुसीलसंसग्गी । आराहणा तवो नाणदंसणचरितविणओ य ॥ १ ॥
खंतीयमद्दवज्जव मुत्तया दीया तितिरका य । अवस्सगपरिशुष्टी य निख्कुलिंगाई एयाई" ॥२॥६४
ટીકાર્થ–વિધિ એટલે અમુક કાળે ભણવું, અમુક પ્રકારના વિનયથી વાચના લેવી ઇત્યાદિ આરાધના કરવાનો પ્રકાર તેને યોગ કરવો એટલે તેમાં પ્રવર્તાવું. ૬૩
મૂલાર્થ—અવશ્ય કરવા યોગ્ય કાર્યની હાનિ ન કરવી. ૬૪
ટીકાઈ_આવશ્યક એટલે પિતાને સમયે નિયમથી કરવા ગ્ય એવા પડિલેહણ વગેરે કર્તવ્ય તેમની હાનિ ન કરવી. આ આવશ્યકની અપરિહાનિ કરવી તે સાધુનું મુખ્ય લિંગ છે, તેને માટે દશવૈકાલિક સૂત્રની નિર્યુકિતમાં આ પ્રમાણે લખ્યું છે.
સંગ (રક્ષાભિલાષ) કરે, નિર્વેદ (સંસારથી વૈરાગ્ય પામે, હેય–ઉપાદેય વિષયને વિભાગ કરવો, સારા શીલવંત સાધુને સંસર્ગ કરે, જ્ઞાનાદિ ગુણેની આરાધના કરવી, બાહ્ય અને આત્યંતર એ બે પ્રકારનું તપ કરવું, જ્ઞાન, દર્શન તથા ચારિત્રને વિનય કરે, ક્ષમા રાખવી, માનને ત્યાગ કરે, આર્જવ-માયાને ત્યાગ કરે, લોભનો ત્યાગ કરવો દીનતા છેડવી, પરીષહ ઉપસર્ગાદિ સહેવા, અને આવશ્યક–અવશ્ય કરવા ગ્ય ધર્માનુષ્ઠાનની શુદ્ધિ કરવી એ સાધુઓના લિંગ કહેવાય છે.” ૧-૨ ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org