________________
३२४
धर्मविन्दुप्रकरणे
वेदनीयनेदाच्चतुर्द्धा तेषामतिसहनमभिनवनं अन्यथा व्यवसायमयत्वेन संसारस्य तेषामन तिसहने मूढमतित्वप्रसंगात् । यथोक्तम् ।
" संसारवर्च्यपि समुद्विजते विपद्द्भ्यो यो नाम मूढमनसां प्रथमः स नूनंम् | अंजोनिधौ निपतितेन शरीरनाजा संसृज्यतां किमपरं सझिल વિહાય ” || ||
કૃતિ | F ||
तथा सर्वथाजयत्याग इति ॥ ८१ ॥
सर्वथा सर्वैः प्रकारैरिहलेोकपरलोकभयादिनिर्भयस्य जीतेस्त्यागः परिहारः निरतिचारयतिसमाचारवशोपलब्धसमुत्कृष्टापष्टजतया मृत्योरपि नोघे जितव्यं किं पुनरन्यनयस्थानेज्य इति ॥ एवोक्तमन्यत्र ।
તૈર‰ ( તિર્યંચ સ ંબંધી ) અને આત્મ સંવેદનીય ( આત્મા સંબંધી ) એમ ચાર પ્રકારના છે, તેમનું સહન કરવુ. જો તેમને સહન ન કરે તે! સંસાર વ્યવસાયમય હાવાથી ( સંસારનુ દુઃખમયપણું છે માટે ) તેમને સહન ન કરવાથી મૂઢમતિપણુ પ્રાપ્ત થવાના પ્રસંગ આવે, તે વિષે કહ્યું છે કે,—
“ જે સંસારમાં રહેતા હૈાય તે છતાં વિપત્તિએથી ઉદ્વેગ પામે, તે નિશ્ચે મૂઢ હૃદયવાળા પુરૂષામાં પ્રથમ છે, એમ સમજવુ. સમુદ્રમાં પડેલા માણસને જળ શિવાય બીજા કાના સંસર્ગ થાય ? જળના સંસર્ગ થયા વિના રહે નહીં ૧ '' મૂલા
८०
સર્વ પ્રકારે ભયના ત્યાગ કરવા. ૮૧
ટીકા—સર્વ પ્રકારે આલેાક તથા પરલેાકના ભય વગેરેની ભીતિને યાગ કરવેા. અતિચાર રહિત યતિધર્મ ના આચાર પાલવાને લીધે પ્રાપ્ત થ ચેલ ઉત્કૃષ્ટ પ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિને લઇને મૃત્યુથી પણ હીવુ ન જોઇએ તે બીજા ભયના સ્થાનેથી શામાટે ીવુ જોઈએ ?
એથીજ બીજે સ્થલે પણ કહ્યું છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org