________________
पञ्चमः अध्यायः।
३११
विजूषापरिवर्जनमिति ॥ ५१ ॥
विजूषायाः शरीरोपकरणयोः शृंगारलक्षणायाः परिवर्जनमिति । एतेषां च स्त्रीकथादीनां नवानामपि नावानां मोहोकहेतुत्वानिषेधः कृत इति ॥५१॥ __ तथा तत्त्वानिनिवेश इति ॥ ॥
तत्त्वे सम्यक् दर्शनझानचारित्रानुसारिणि क्रियाकलापे अजिनिवेशः शक्यको टिमागते कर्तुमत्यंतादरपरता अन्यथा तु मनःप्रतिबंध एव कार्यः ॥ ५॥
तथायुक्तोपधिधारणेति ॥ २३ ॥
युक्तस्य शास्त्रप्रसिकप्रमाणसमन्वितस्य लोकपरिवादाविषयस्य स्वपरयोरागानुत्पादकस्य उपधेर्वस्त्रपात्रादिलक्षणस्य धारणा उपनोगः उपनक्षणत्वात्परिनो
મૂલાર્થ–વૃંગારને ત્યાગ કરવો. ૫૧
ટીકાર્થ_વિભૂષા એટલે શરીર તથા ઉપકરણની શોભા, તેને ન કરવી. એ પ્રથમ કહેલા સ્ત્રીકથા વગેરે નવ ભાવને ત્યાગ કરવો. તે મેહના અતિશયપણાનું કારણ હેવાથી તેમને નિષેધ કરેલો છે. ૫૧
મૂલાઈ–તત્વને વિષે અતિ આદર કરે. પર
ટીકાર્થ–તત્વ એટલે સમ્યમ્ દર્શન, જ્ઞાન, અને ચારિત્રને અનુસરનારી ક્રિયાઓમાં અભિનિવેશ કરવો એટલે પિતાની શક્તિ પ્રમાણે થઈ શકે એવા ક્રિયાકલાપને વિષે અતિ આદર રાખવો, અન્યથા ન કરી શકાય એવા ક્રિયાના અનુષ્ઠાનમાં મનને પ્રતિબંધ કરે, “એટલે અશક્ય અનુષ્ટીનને હું ક્યારે કરીશ” એમ મનથી નિશ્ચય ભાવ ભાવ પર
મૂલાર્થ–ઘટે તેવી ઉપાધિ ધારણ કરવી. પ૩
ટીકાર્થ ધટે તેવી એટલે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા પ્રમાણવાલી અને લોકાપવાદન લાગે તેવી અને પિતાને તથા પરને જેથી રાગ ઉત્પન્ન ન થાય એવી વરત્ર પાત્ર વગેરે ઉપધિને ધારણ કરવી. ઉપલક્ષણથી તે ઉપધિને
જ ઉપભેગા કરવા ગ્ય છતાં અધિક ગ્રહણ કરવાથી સંયમને બાધા થતી હોય તે તેને ત્યાગ કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org