________________
पञ्चमः अध्यायः।
૩૦૭,
अतएव ब्रह्मचर्यव्रतपरिपालनाय एतच्छेषगुप्तीरनिधातुं स्त्रीकथापरिहार इत्यादिविजूषापरिवर्जनमिति पर्यंतं सूत्राष्टकमाह ।
તત્ર સ્ત્રીવારિદ્વાર પતિ . કક . स्त्रीणां कथा स्त्रीकथा सा च चतुर्विधा जाति १ कुन रूप ३ नेपथ्यनेदात् । तत्र जातिर्ब्राह्मणादिका तत्कथा यथा ।
" धिक् ब्राह्मणीर्धवानावे या जीवति मृता इव । धन्या शूडीजनैर्मान्या પતિફેબ્ધનૈતિ” I ?
कुलं चौलुक्यबहुमानादि तत्कथा । ___ " अहो चौलुक्यपुत्रीणां साहसं जगतोऽधिकम् । विशत्यग्नौ मृते पत्यौ થાય છેમઢિતા અપિ” | ૨છે
એ કારણથી બ્રહ્મચર્ય પાળવામાં બાકી રહેલી ગુપ્તિઓને કહેવા માટે સ્ત્રી કથા પરિહાર' એ સૂત્રથી માંડી “વિભૂષા પરિવર્જન” ત્યાં સુધીના આઠ સૂત્રો કહે છે –
મૂલાર્થ–તેઓમાં પ્રથમ સૂત્ર કહે છે કે, સ્ત્રી કથાને ત્યાગ કરવો. ૪૪
ટીકાર્થ–સ્ત્રીઓની કથા તે સ્ત્રી કથા. તે સ્ત્રી કથા ૧ જાતિ, ૨ કુલ, ૩ રૂ૫ અને ૪ષના ભેદથી ચાર જાતની છે. તે જાતિ એટલે બ્રાહ્મણદિક જાતિ, તેની કથા. જેમકે –
બ્રાહ્મણની સ્ત્રીઓને ધિક્કાર છે કે, જેઓ પતિને અભાવ (મૃત્યુ) થયા પછી મરેલના જેવી થઈ જીવે છે. શુદ્રની સ્ત્રીને ધન્ય છે કે, જે લાખ પતિઓ છતાં પણ લોકમાન્ય અને અનિંદિત કહેવાય છે.” ૧
કુલ એટલે ચાલુક્ય વગેરે તેનું બહુ માનાદિ કરવું, તે કુલકથા કહેવાય છે.
અહો ! ચાલુક્ય વંશની પુત્રીઓનું સાહસ જગતથી અધિક છે કે જેઓ પ્રેમ રહિત છતાં પણ પતિ મૃત્યુ પામતાં અગ્નિમાં પ્રવેશ કરે છે.” ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org