________________
શ્વિન અધ્યાયઃ |
રૂપે
મત gવ
માનમિતિ રૂપ છે स्वयमात्मनाऽदानं लब्धस्यान्यस्मै अवितरणं गुर्वायत्तीकृतत्वातस्य । ततो यदि गुरुः स्वयमेव कमचित् बानादिकाय किंचिद्दद्यात्तत्सुंदरमेव अय कुतोऽपि व्यग्रतया न स्वयं ददाति किंतु तेनैव दापयति तदा ॥ ३५ ॥
तदाज्ञया प्रवृत्तिरिति ॥ ४ ॥ तस्य गुरोराझया निरोधेन प्रवृतिर्दाने कार्या ॥ ४० ॥ તત્ર જો
કવિતજીનમિતિ છે ? A
नचितस्य समानसंनोग्यबालादेः साधोः न पुनन्यरन्यस्य तं प्रति दानानधिकारित्वातस्य बन्दनं बन्दस्यानिवाषस्य अन्नादिग्रहणं प्रत्युत्पादनं कार्य ॥४॥
ગુરૂને નિવેદન કર્યું, તેથી કરીને.
મૂલા–ગુરૂની આજ્ઞા વિના પિતાની મેલે કોઈને આપવું નહીં. ૩૮
ટીકાથ–પોતે પ્રાપ્ત કરેલી વરંતુ બીજાને પિતાની મેલે ન આપવી કારણકે, તે વસ્તુ ગુરૂને સ્વાધીન કરેલી છે. જે ગુરૂ પિતે જે કઈ બાલક વગેરે ને કાંઈ આપે તો સારું. અથવા ગુરૂ કોઈપણ કારણથી વ્યગ્રપણાને લઈને પિતે ન આપી શકે અને તે લાવનાર શિષ્યની પાસે અપાવે ત્યારે (શું કરવું ?)૩૯
મૂલાથ–ગુરૂની આજ્ઞાથી પ્રવૃત્તિ કરવી. ૪.
ટીકાથ-ગુરૂની આજ્ઞાથી તે લાવેલી ભિક્ષાદિ, વસ્તુને હેચવામાં પ્રવૃત્તિ કરવી, ૪૦
તે વસ્તુ આપવાની પ્રવૃત્તિને વિષે– મલાથુ–પુરૂષની નિમંત્રણા કરવી. ૪૧
ટીકાથ-પિતાની સાથે સરખી રીતે ભેગ લઈ શકે તેવા બાલાદિક સાધુને અન્નાદિ ગ્રહણ કરવાની અભિલાષા ઉત્પન્ન કરાવી તેને તે વસ્તુ આપવી બીજાને ન આપવી, કારણકે, બીજાને આપવાને તેને અધિકાર નથી.૪૧
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org