________________
३०० धर्मबिन्दुप्रकरणे એવા કામ કરવામાં પ્રીતિ રાખે છે. આવા સ્ત્રીના સ્વભાવને ધારણ કરનાર એ પડક નપુંસકનું પ્રથમ લક્ષણ છે. ૨ તેનારવારમા ભેદ હોય છે, ૩ શરીર સંબંધી વર્ણ ગંધ, રસ, અને સ્પર્શતે સ્ત્રી પુરૂષની અપેક્ષાએ વિલક્ષણ હોય છે, ૪પુરૂષ ચિહ મેટું હોય છે, ૫ વાણું રત્રીના જેવી કે મળ હોય છે, ૬ તેના મૂત્રમાં સ્ત્રીની જેમ ફીણ હોતું નથી અને મૂત્ર કરતી વખતે શબ્દ થાય છે–આ પ્રમાણે છ લક્ષણે પંડક નામના નપુંસકના છે. - ૨ બીજે વાતિક નપુંસક છે, તે પિતાના અથવા કેઈ બીજા નિમિત્તથી પુરૂષ ચિન્હ સ્તબ્ધ થતાં સ્ત્રી સેવા કર્યા વિના તે વેદને ધારણ કરવાને સમર્થ થતો નથી. ૨
- ૩ ત્રીજો કલીબ—નામને નપુંસક છે. તેના ચાર પ્રકાર છે, ૧ દૃષ્ટિક્લબ, ૨ શબ્દક્લબ, ૩ આલિંગનક્લીબ, અને ૪ નિમંત્રણક્લીબ. જે રત્રીને નગ્ન જોઈ ક્ષોભ પામે તે દૃષ્ટિકલીબ કહેવાય છે. રાત્રીના મુખના શબ્દ સાંભલી ક્ષેભ પામે તે શબ્દકલીબ કહેવાય છે. જે સ્ત્રીને આલિંગન કરી ક્ષેભ પામે તે આલિંગનકલીબ અને જે સ્ત્રીના નિમંત્રણથી કામાતુર થાય તે નિમંત્રણકલીબ કહેવાય છે.
૪ કુંભી—નામે ચળે નપુંસક છે. જેનું પુરૂષ ચિન્હ મેહના ઉત્કટપણાથી કુંભની પેઠે સ્તબ્ધ હોય અથવા વૃષણરતબ્ધ હોય તે કુંભી નપુંસક કહેવાય છે. અથવા કોઈ પુસ્તકમાં કુંભી એટલે કુંભના જેવા સ્તનવાલે એવો પણ અર્થે કરેલો છે. અર્થાત જે પુરૂષના સ્તન કુંભના જેવા હોય તે કુંભી નપુંસક કહેવાય છે. ૪
૫ પાંચમે ઇર્ષાલુ નામે નપુંસક છે. બીજા પુરૂષે સેવન કરેલી સ્ત્રીને જોઈ ઈર્ષ્યા ઉત્પન્ન કરનારે પુરૂષ ઈર્ષાલુ નપુંસક કહેવાય છે. એટલે પિતાનામાં રાત્રી ભોગવવાની શક્તિ નથી, તેથી બીજે સ્ત્રી ભેગવે તે ઉપર ઈર્ષ્યા કરે છે. તે ઇર્ષ્યાલ નપુંસક કહેવાય છે. ૫
૬ છઠે શકુનિ નામે નપુંસક છે. તે ચકલાની જેમ વેદના આવેશથી વારંવાર રત્રીને સેવવામાં આસક્ત થયા કરે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org