________________
धर्मबिन्दुप्रकरणे त्ना कार्यः जावस्यैव फवं प्रति अवन्ध्यहेतुत्वात् । नक्तं च।
" अनिसंधेः फलं जिन्नमनुष्ठाने समेऽपि हि। __परमोतः स एवेह वारीव कृषिकर्मणि" ॥ १ ॥ २१
तथा अशक्ये बहिश्चार इति ॥२२॥
अशक्ये कुतो वैगुण्यात्समाचरितुमपार्यमाणे तपोविशेषादौ कचिदनुष्ठाने बहिचारो बहिर्नावलक्षणस्तस्मात्कार्यः । अशक्यं नारब्धव्यमित्यर्थः । अशक्यारम्जस्य क्वेशैकफलत्वेन साध्यसिफेरनङ्गत्वात् ॥२॥
तथा अस्थानानाषणमिति ॥ ३ ॥ अस्थाने नाषितोपयोगायोग्यत्वेनाप्रस्तावे अनाषणं कस्यचित्कार्यस्यानणनं
કરવાને યત્ન કરો. કારણકે, ભાવ એ ફલ પ્રત્યે સત્ય કારણરૂપ બને છે, એટલે શુભાશુભ ફલ થવું, એ ભાવને આધીન છે. તેને માટે શાસ્ત્રમાં કહેલું છે.
“સંસારી અથવા દેવરથાન ઇત્યાદિ સંબંધી આચરણ (અનુષ્ઠાન) સરખું હોય છતાં આશય–ભાવને લઈને કલ જુદુ થાય છે એટલે જેવો ભાવ તેવું ફલ થાય છે. જેમ ખેતીના કામમાં જલ લોકરૂટિએ મુખ્ય કારણ છે, તેવી રીતે હૃદયના ભાવથી સરખા આચરણમાં (અનુષ્ઠાનમાં) પણ પલમાં ભેદ પડે છે. જેથી ભાવ છે તે પ્રધાન કારણ છે.” ૧ ૨૧
મૂલાર્થ—અશક્ય અનુષ્ઠાનને આરંભ કરવો નહિ. ૨૨
ટીકાર્ચ–અશક્ય એટલે કોઈ વિગુણપણાથી (દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવના પ્રતિકૂલપણાથી) કેઈ જાતના તપ વગેરેનું આચરણ કરી શકાય, તેવું ન લાગે તો તેને આરંભ ન કરે અર્થાતુ અશક્યનો આરંભ ન કરે કારણકે, અશક્યના આરંભનું કુલ કલેશરૂપજ થાય છે, તેથી તે સાધ્યની સિદ્ધિનું અંગપણું નથી એટલે સાધ્યની સિદ્ધિનું કારણ નથી. ૨૨
મૂલાર્થ– બલવાની જગ્યાએ બેલિવું નહીં. ર૩
ટીકાર્ય–અરથાન એટલે બેલવાના ઉપગના અયોગ્યપણાથી અપ્રતાવ, અર્થાતુ ન બેલાય તેવા પ્રસંગમાં બોલવું નહીં. એટલે કોઈ કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org