________________
धर्मबिन्दुप्रकरणे निश्चितस्य संशयविपर्ययानध्यवसायबोधदोषपरिहारेण निणीतस्य हितस्य च परिणामसुन्दरस्योक्ति षणम् । अत एव पठ्यते ।
“कुदृष्टं कुश्रुतं चैव कुझातं कुपरीक्षितम् । कुनावजनकं सन्तो जायन्ते न વાતાવ ” ? રણ
तथा प्रतिपन्नानुपेवेति ॥ ३० ॥
प्रतिपन्नस्याच्युपगतस्य गुरुविनयस्वाध्यायादेः साधुसमाचार विशेषस्यानुपेशानवधारणा । अवधीरितो हि समाचारो जन्मातरेऽपि उर्वजः स्यात् ॥३०॥
तथा असत्प्रतापाश्रुतिरिति ॥ ३१ ॥
ટીકાઈ–નિશ્ચય કરેલા એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાય એ પ્રકારના જ્ઞાનને બાધ કરનારા દેને ત્યાગ કરી નિર્ણય કરેલા અને પરિણામે સુંદર એવા હિતવચનને કહેવું. એથી જ તેને માટે કહ્યું છે.
નિંદિત જોયેલું, નિંદિત સાભળેલું, નિંદિત જાણેલું નિંદિત પરીક્ષા કરેલું અનેનિંદિત ભાવને ઉત્પન્ન કરનારું વચન સરૂષો કદિ પણ બોલતા નથી. ૧ ૨૯
મૂલાર્થ—અંગીકાર કરેલા સદાચારની ઉપેક્ષા કરવી નહીં.૩૦
ટીકાર્ય–અંગીકાર કરેલ ગુરૂને વિનય તથા સ્વાધ્યાય વગેરે સાધુને સદાચાર, તેની ઉપેક્ષા ન કરવી-અનાદર ન કરો કારણકે, ઉપેક્ષા કરેલો સદાચાર જન્માંતરને વિષે પણ પામે દુર્લભ છે. ૩૦
મૂલાર્થ—અસપુરૂષના ભાષણે સાંભળવા નહીં. ૩૧
લઈ પ્રકારનું નિશ્ચય કરાવનાર પ્રમાણન મળવાથી અનેક પ્રકારના જે તર્ક કરવા-હાપિત કરવા જેમકે ઝાડના હંઠાને છેટેથી દેખી “આ થાંભલો છે કે પુરૂષ છે.” એ વિચાર કરે તે સંશયદાષ ૨ કઈ વસ્તુનું અન્યથા પ્રકારે-વપરીતપણે સ્થાપન કરવું જેમકે છીપને દેખી રૂપાની ભ્રાંતિ કરવી તે વિપર્યયાષ અને ૩ “આ કાંઇક છે, એવું અનિશ્ચિત જ્ઞાન અનધ્ય સાય દેવ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org