________________
पञ्चमः अध्यायः।
૫ જડ–પુરૂષ ત્રણ પ્રકારને છે, ૧ ભાષા જડ, ૨ શરીરજડ અને 3 કરણજડ. તેમાં જે ભાષા જડ છે, તે ૧ જળમૂક, ૨ મન્મનમૂક અને ૩ એલચૂક એમ ત્રણ પ્રકાર છે. જેમ જળમાં બુડા હોય તે માણસ બુડ બુ એવા બેબડા અક્ષર બોલે, તેવી રીતે બેલનાર માણસ જલમુક કહેવાય છે. જે માણસની જીભ બેલતાં ખેંચાય એટલે જે ખલના પામતે બેલે તે મન્મનમૂક કહેવાય છે. જે ઘેટાની જેમ અવ્યક્ત સમજાય નહીં તેવું બેલે તે એડમૂક કહેવાય છે. એ ત્રણે પ્રકારના ભાષાડ સમજવા.
જે સ્થલ શરીરને લઈને માર્ગમાં ભિક્ષાટન કરવા ચાલવાને તથા વંદનાદિક કરવાને અશક્ત થાય તે શરીરજડ કહેવાય છે, જે ક્રિયાને વિષે જડ એટલે પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ, પ્રતિક્રમણ, પડિલેહણ ઇત્યાદિ સંયમ પાળવાની ક્રિયાઓને વારંવાર ઉપદેશ કરતાં છતાં પણ જડપણાને લઈને જે ગ્રહણ કરવાને સમર્થ થતું નથી તે કરણજડ જાણો. જે ભાષા જડ છે, તે જ્ઞાનને ધારણ કરવાને અશક્ત હોવાથી દીક્ષા આપવાને ચગ્ય નથી. જે શરીરજડ છે તે માર્ગમાં વિહાર કરવાને તથા આહાર પ્રમુખ લાવવાને અસમર્થ છે, તેથી તે પણ દિક્ષાને લાયક નથી. વળી અતિડના શરીરમાં અનેક જાતની મલિનતા થવાને સંભવ છે. અને મલિનતાને લઇને સૂક્ષ્મ પ્રાણીઓની હિંસા થવાને પ્રસંગ આવ્યા કરે છે, તેથી સંયમની વિરાધના અને લોક નિંદા થાય છે.
વળી શુલ શરીરવાળાને ઉર્વશ્વાસ ચડવાને લીધે સાપ, જલ, અગ્નિ ઈત્યાદિ પિતાની સમીપ આવતા હોય તો તેનાથી સ્યુલ શરીરને લીધે પરિભ્રમણ થાય નહીં એટલે શ્વાસ ચડવાને લીધે શીવ્ર ગતિ થઈ શકે નહીં, માટે એવા પુરૂષને દીક્ષા આપવી ગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org