________________
धर्मबिन्दुप्रकरणे.
ઊંચા આસન ઉપર બેસવાની ઈચ્છા કરે, વિનય કરે નહીં અને ગર્વને ધારણ કરે, તેથી કદિ વાસુદેવને પુત્ર હોય તે પણ વૃદ્ધને દીક્ષા આપવી નહીં.” ૧
આ વાત સે વર્ષના આયુષ્યને આશ્રીને કહેલી છે, અથવા જે કાળે જે ઉત્કૃષ્ટ આયુષ્ય ગણાતું હોય તેના દશ ભાગ કરવા તેમાં આ ઠમે, નવ અને દશમે જે ભાગ છે, તેમાં રહેલાને વૃદ્ધ ગણાય છે. તેવા વૃદ્ધને દીક્ષા આપવી એગ્ય નથી.
૩ નપુસક–સ્ત્રી અને પુરૂષ બંનેને અભિલાષી અને પુરૂષની આ કૃતિ ધારણ કરનાર તે નપુંસક કહેવાય છે. તે બહુ દુષકારી હેવાથી દીક્ષા આપવાને અયોગ્ય છે.
કેટલાએક પુસ્તકમાં “વાલે ૩
વ થેરે .”
એ પાઠ પણ છે. તેને અર્થ એવો થાય છે કે, બાલ, વૃદ્ધ અને બીજા પણ દિક્ષાને અગ્ય છે. પરંતુ નિશીથ વગેરે સૂત્રોમાં તેવો પાઠ જેવામાં આવતો નથી. તેથી અમેએ એ પાઠની ઉપેક્ષા કરેલી છે. ૩
૪ કલીબ-એટલે સ્ત્રીઓની ભેગને માટે પ્રાર્થનાથી અથવા સ્ત્રીઓના અંગ-ઉપાંગ ઉઘાડા દેખી વા તેવી વિષયની વાર્તાઓ સાંભલી કામાતુર થનાર પુરૂષ, અર્થાત્ દર્શન તથા શ્રવણથી વિકારને સહન કરવાને અસમર્થ એવો પુરૂષાકૃતિ માણસ ક્લીબ કહેવાય છે. તે લીબ પુરૂષ અતિશય વેદનાએ કરી પુરૂષદના ઉદયથી સ્ત્રીઓનું બલાત્કારે આલિંગનાદિ કરે છે. તેવા માણસને દીક્ષા આપવાથી શાસનને ઉડાહ થાય છે, માટે તે દીક્ષા આપવાને અગ્ય છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org