________________
धर्माबन्दुप्रकरणे તથા કરણજડ પણ સમિતિ તથા ગુપ્તિ આદિક તેને શીખવ્યું હોય તો પણ તે ગ્રહણ ન કરી શકે માટે તે દીક્ષાને અયોગ્ય છે.
૬ વ્યાધિવાળો એટલે ભંગદર, અતિસાર, કોઢ, પથરીને રેગ, ફેફરું અર્શ, ઉધરસ, તથા જવર રોગે કરીને જે ગ્રત થયે હોય તે દીક્ષાને ગ્ય નથી. કારણ કે, તેની ચિકિત્સા કરતાં ષડુ જીવ નિકાયની વિરાધના થવાને સંભવ છે, તેમજ તેને સ્વાધ્યાયાદિકની હાનિ થાય છે. ૬
૭ તેન–એટલે જે ચાર હોય અથવા લુંટારે હોય તે અનર્થનું કારણ હેવાથી દીક્ષાને અગ્ય છે. ૭
૮ રાજાપકારી–એટલે રાજાના ભંડારને, અંતઃપુરને, શરીરને અને રાજકુંટુંબને દ્રોહ કરનાર હોય તે રાજાના અપકારને લઈને કારાગૃહ કે દેશનિકાલ જેવી શિક્ષાને પાત્ર બને છે, તેથી તે દીક્ષા આપવાને અગ્ય છે. ૮
૯ ઉન્મત્ત એટલે ગાંડે અથવા પ્રબળ મેહના ઉદયે કરીને અથવા ભૂતપ્રેતાદિથી પરવશ થયેલું હોય તે દીક્ષાને અગ્ય છે. તેવાને દીક્ષા આપવાથી કષ્ટ થવાને સંભવ છે. અને તેથી સ્વાધ્યાય, ધ્યાન અને સંયમને સાધવામાં મોટી હાનિ થાય છે. ૯
૧૦ અદર્શન–એટલે આંધળે આ રથળે થીણદ્ધિ નિદ્રાવાળા ગ્રહણ કરે અથવા અદર્શન એટલે સમતિ દષ્ટિ વગરને પણ લે. એવા પુરૂષને દીક્ષા આપવાથી દષ્ટિના વિકલપણને લઈને વત્ જીવ વિરાધના થવાની સંભવ છે, તેમજ તે અંધપણાંથી કોઈ વિષમ રથાનમાં પડે તો તે આત્મ વિરાધના કરે છે, માટે તે દીક્ષાને ચગ્ય નથી. વળી તેનામાં થીણુદ્ધિ નિદ્રા ય તે તે કઈ વખતે તેના આવેશથી કઈ શ્રાવક અથવા સાધુને મારણાદિક કરે છે તેથી ભારે વિંટબના થઈ આવે કારણ કે, થીણદ્ધિ નિદ્રાના વેગથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org