________________
पञ्चमः अध्यायः।
૨
)
एवमेव साधो षासमितत्त्वशुधिः स्यादिति ॥२३॥
તથા નવલિતપ્રતિપત્તિનિતિ કે શ8 છે. कुतोऽपि तथाविधप्रमाददोषात्स्ववितस्य किंचिन्मूलगुणादावाचार विशेषे स्खलनस्य विराधनालदणस्य जातस्य प्रतिपत्तिः स्वतः परेण वा प्रेरितस्य सतोऽज्युपगमः तथोदितप्रायश्चित्ताङ्गोकारेण कार्यः स्खलितकाले दोषादनन्तगुणत्वेन दारुणपरिणामत्वात्तदप्रतिपत्तेः । अत एवोक्तम् ।
" नप्पएणा माया अणुमग्गो निहंतव्वा
आलोअण निंदण गरहणाइ न पुणो विधीयंति । अणागारं परं कम्म नेव गूहे न निएहवे ।
सुईसयावियम्नावे असंसत्ते जिदिए" ॥१॥ २४ વિષે કહેવું નહીં,એવીરીતે થવાથી સાધુને ભાષાસમિતિપણાની શુદ્ધિ થાય છે.ર૩
મૂલાર્થ–સ્મલન થઈ હોય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. ૨૪
ટીકાર્થઈપણ તેવા પ્રમાદના દોષથી રખલના થઇ હોય, એટલે મૂલ ગુણાદિકેઈ આચારમાં વિરાધનારૂપ ભુલ થઈ હોય તો તેને પોતાની મેળે અથવા કેઈની પ્રેરણાથી થયેલા દોષને કબુલ કરી શાસ્ત્રમાં કહેલા પ્રાયશ્ચિત્તને અંગીકાર કરે. કારણકે,રખલન થાય તે કાલે જે દેષનું પ્રાયશ્ચિત્ત–આ લોયણ ન કરવામાં આવે છે તે દેને અનંત અને દારૂણ પરિણામ આવે છે, તેને માટે શાસ્ત્રમાં કહેલું છે.
ઉત્પન્ન થયેલ માયા એટલે પ્રમાદ દોષથી ઉત્પન્ન થયેલ મૂલગુણાદિકની વિરાધનારૂપ ખલના તેને આલયણ નિંદા, ગહણાએ કરીને ફરી તે માયા ન કરવાથી એ માયાને તત્કાલ હણવી એટલે ખલિતની તત્કાળ પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધિ કરવી.”
“જેની મલિન બુદ્ધિ નથી અને જેને ભાવ સુંદર છે એવો અને વિષચાદિકને નહીં બંધાએલ અને જિતેંદ્રિય એવો પુરૂષ અનાચાર–પાપકર્મને કદાચિત્ સેવીને ગુરૂપાસે તત્કાલ આલયણ કરે. પરંતુ તે પાપને ગોપવે નહીં અને ઓળવે પણ નહીં.” ૧ ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org