________________
Bo
धर्मबिन्दुप्रकरणे निष्पत्ति नेच्छन्तिनप्रतिपद्यन्ते पएिकताः कार्यकारणविनागकुशलाः यतः परन्ति नाकारणं नवेत्कार्यमित्यादि ॥ ४ ॥ उक्तविपर्यये दोषमाह ।
यस्तु नैवंविधो मोहाच्चेष्टते शास्त्रबाधया।
स तादृग्लिङ्गयुक्तोऽपि न गृही न यतिर्मतः ॥ ४५ ॥ ફરિ .
यस्तु यः पुनरयाप्यतुच्छीनूतनवज्रमणशक्तिः नैवंविधः किन्तूक्तविधिविपरीतः मोहादज्ञानाचेष्टते प्रवर्तते शास्त्रबाधया शास्त्रार्थोबड्वनेन स प्राणी तादृग्लिङ्गयुक्तोऽपि
કાર્યની સિદ્ધિ થાય એમ પંડિત પુરૂષને અભિપ્રાય નથી. શારામાં પણ કહ્યું છે કે, કારણ વિના કાર્ય ઉત્પન્ન ન થાય. ૪૮
પૂર્વે જે પ્રકારે યતિ કહેલ છે, તેથી ઊલટી રીતે વર્તવાથી દોષ કહે છે.
મૂલાઈ—જે પુરૂષ પૂર્વે કહ્યા પ્રમાણે શાસ્ત્રનીતિથી ચાલે નહીં અને શાસ્ત્રને બાધ લાગે એવી ચેષ્ટા કરે છે, તે તેવા શુદ્ધ જૈન લિંગ ધારી હોય તો પણ તે ગૃહસ્થ ન કહેવાય તેમ યતિ પણ ન કહેવાય. એ ઉભય ભ્રષ્ટ છે. ૪૯
ટીકાથ–જેની સંસારમાં ભ્રમણ કરવાની શક્તિ અદ્યાપિ ઓછી થઈ નથી, એ જે પુરૂષ પૂર્વે કહેલા વિધિથી વિપરીત પણે ચાલતો થો અજ્ઞાનથી શાસ્ત્રના અર્થને ઉલ્લંધન કરી પ્રવર્તે છે, તે મનુષ્ય શુદ્ધ યતિ સમાન વેષધારી છે, તે પણ બીજી રીતને વેષધારી હોય તેની શી વાત કરવી. એ અણિ શબ્દને અર્થ છે) તે પણ તે ગૃહરથ પણ નથી કારણકે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org