________________
२७६
धर्मबिन्दुप्रकरणे.
नाणस्स होइ नागी थिरयरओ दंसणे चरित्ते च ॥ धएणा आवकहाए गुरुकुन्नवासं न मुञ्चन्ति ॥ १ ॥
तथा तनक्तिबहुमानाविति ॥ ७॥ तस्मिन् गुरौ नक्तिः समुचितानपानादिनिवेदनेन पादप्रक्षालनादिरूपा। बहुमानश्च नावप्रतिबन्धः ॥ ७॥
तथा सदाझाकरणमिति ॥ ७ ॥ सदा सर्वकालं अति रात्रौ चेत्यर्थः आझाया गुरूपदिष्टार्थस्वरूपायाः
તથા વિધિના પ્રવૃત્તિપિતિ છે ,
विधिना शास्त्रोक्तेन प्रवृत्तिः प्रत्युपेक्षणाप्रमार्जनानिकाचर्यादिषु साधुसमाચાપુ ચાપારy || U |
જે પુરૂષ યાજજીવિત ગુરૂકુળમાં વાસને છોડતા નથી, તે ધન્ય પુરૂષે જ્ઞાનના ભાગી અને દર્શન તથા ચારિત્રને વિષે અત્યંત સ્થિર થાય છે.
મૂલાર્થ–ગુરૂને વિષે ભક્તિ તથા બહુમાન કરવું. ૬
ટીકા –તે ગુરૂને વિષે ભક્તિ કરવી એટલે અન્નપાન વગેરે તેમને નિવેદન કરવા–લાવી આપવા. તેમજ પગ ધોવા વગેરેથી સેવા કરવી. તેમનું બહુમાન કરવું એટલે હૃદયથી તેમની ઉપર પ્રેમ રાખ. ૭
મુલાઈ–નિરંતર ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે કરવું. ૮
ટીકાર્થ–સદા એટલે સર્વકાળ રાત્રિ અને દિવસે ગુરૂએ ઉપદેશ કરેલા અર્થની આજ્ઞા પાળવી. ૮
મૂલાર્થ-વિધિએ કરીને પ્રવર્તવું. ૯
ટીકાર્થવિધિ એટલે શાસ્ત્રોક્ત પ્રકાર તેવડે પ્રવૃત્તિ કરવી એટલે પડિલેહણા, પ્રમાજના, ગોચરી વગેરે સાધુના આચારમાં પ્રવર્તવું. ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org