________________
पञ्चमः अध्यायः।
इत्युक्तो यतिरधुनास्य धर्ममनुवर्णयिष्यामः यतिधर्मो विविधः सापेक्ष्यतिधर्मों निरपेक्षयतिधर्मश्चेति ॥४॥
___ प्रतीतार्थमेव । परं गुरुगच्छादिसाहाय्यमपेक्षमाणो यः प्रव्रज्यां प्रतिपालयति स सापेकः इतरस्तु निरपेदो यतिः तयोर्धर्मोऽनुक्रमेण गच्छवासलक्षणो जिનવપલિંતિ છે જ
तत्र सापेक्षयतिधर्म इति ॥५॥ तत्र तयोः सापेक्षनिरपेक्ष्यतिधर्मयोर्मध्यात्सापश्यतिधर्मोऽयं नएयते ॥५॥
થથા ગુન્તવારિત્તેિતિ છે છે गुरोः प्रव्राजकाचार्यस्य अन्तेवासिता शिष्यनावः यावज्जीवमनुष्ठेया तच्चिष्यजावस्य महाफलत्वात् । पठ्यते च ।
મૂલાથ–એ પ્રકારે યતિનું સ્વરૂપ કહ્યું, હવે એ યતિના ધર્મને કહીએ છીએ. યતિધર્મ બે પ્રકારનો છે. ૧ સાપેક્ષયતિધર્મ અને ૨ નિરપેક્ષયતિધર્મ. ૪
ટીકાર્થ_એ મૂલ સૂત્રને અર્થ પ્રસિદ્ધ છે. પરંતુ જે ગુરૂ તથા ગચ્છ વગેરેની સહાયની અપેક્ષા રાખી દીક્ષા પાળે તે સાપેક્ષયતિ કહેવાય છે અને જે તેની અપેક્ષા ન રાખે તે નિરપેક્ષયતિ કહેવાય છે, તેવા બંને યતિઓનેધર્મ અનુક્રમે કરીને ગચ્છમાં નિવાસ કરવારૂપ અને જિનકલ્યાદિ લક્ષણવાળે છે, એટલે ગચ્છવાસ એ સાપેક્ષ અને જિનકાદિ એ નિરપેક્ષ યતિધર્મ કહેવાય છે. ૪
મૂલાઈ–તેમાં સાપેક્ષ યતિધર્મ કહે છે.
ટીકાથ–તેમાં એટલે સાપેક્ષ અને નિરપેક્ષ એ બંને ધર્મમાં સાપેક્ષયતિધર્મ કહે છે. પણ
મૂલાર્થ–ગુરૂની પાસે શિષ્યભાવે માવજીવિત વર્તવું. ૬
ટીકાર્થ–ગુરૂ એટલે દીક્ષા આપનાર આચાર્યને શિષ્યભાવ જીવતાં સુધી રાખે. કારણ કે, ગુરૂના શિષ્ય થઈને રહેવામાં મોટું ફળ છે, તેને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org