________________
२७४
धर्मबिन्दुप्रकरणे
एवं तर्हि कथमिति पुष्करं यतित्वं कर्तुं शक्यं स्यादित्याशङ्क्याह । भवस्वरूपविज्ञानात्तद्विरागाच्च तत्त्वतः । अपवर्गानुरागाच्च स्यादेतन्नान्यथा कचित् ॥ ३ ॥
şfa 11
नवस्वरूपस्येन्द्र जालमृगतृष्णिका गन्धर्वनगरस्वमा दिकल्पस्य विज्ञानात् सम्यक् श्रुतलोचनेन अवलोकनात् प्राक् तदनु तद्विरागात् तप्तलोहपदन्यासो द्विजनन्यायेन नवस्वरूपोगात् । चकारो हेत्वन्तरसमुच्चये । तत्त्वतः निर्व्याजवृत्त्या तथा त्र्यपवर्गानुरागात् परमपदस्पृहातिरेकात् च शद्वः प्राग्वत् स्याद्भवेदेतद्यतित्वं नान्यथा नान्यप्रकारेण कचित्क्षेत्रे कालेवा सम्यगुपायमन्तरेणोपेयस्यकदा चिदनावादिति ॥ ३ ॥
ત્યારે એવું દુષ્કર અતિપણું શી રીતે પાળી શકાય ? તે શંકાના સમા
ધાનમાં કહે છે.
મૂલા—સ’સારના સ્વરૂપતુ`. જાણપણુ થવાથી. તે સંસાર ઉપર ચથા વૈરાગ્ય થવાથી અને મેાક્ષ તરફ અનુરાગ થવાથી એ ચતિપણું પાળી શકાય છે, તે શિવાય કયારે પણ પાળી શકાતુ નથી. ૩
ટીકા—સંસારનું સ્વરૂપ કે જે ઈંદ્રજાળ, મૃગતૃષ્ણિકા ( ઝાંઝવાના જળ ) ગધનગર અને રવમાદિકના જેવું છે, તેના વિજ્ઞાનથી એટલે શાસ્ત્ર રૂપલેાચનવડે પ્રથમ જોવાથી તે પછી તેની તરફ વિરાગ કરવાથી એટલે તપેલા લાઢાને વિષે પગ મુકવાથી જેવા ઉદ્વેગ થાય તે ન્યાયવડે સંસારના સ્વરૂપને તત્ત્વથી એટલે નિષ્કપટ વૃત્તિથી જોઇ ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી અહિં = શબ્દ બીજા હેતુના સમુચ્ચય અર્થમાં છે. તેમ વળી, અપવ એટલે પરમપદની સ્પૃહાની અધિકતાથી અહિં ર્ શબ્દ પ્રથમના અર્થમાં છે, યતિપણું પાળી શકાય છે, તે શિવાય બીજે પ્રકારે કાઇ ક્ષેત્રમાં કે કાઈ કાળમાં યતિપણુ પાળી શકાતું નથી; કારણ કે, સમ્યક્ ઉપાયવિનાઉપેયને (જે યતિપણું તેને ) કદાચિત્ અભાવ થઇ જાય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org