________________
पञ्चमः अध्यायः ।
SU
इह विधा निदा सर्वसंपत्करी पौरुषघ्नी वृत्तिनिवाचेति तद्वदणं चेदम्। " यतिानादियुक्तो यो गुर्वाज्ञायां व्यवस्थितः ।
सदानारम्निणस्तस्य सर्वसंपत्करी मता ॥ १ ॥ वृद्धाद्यर्थमसङ्गस्य ज्रमरोपमयाऽरतः । गृहिदेहोपकाराय विहितेति शुनाशयात् ॥ २॥ प्रव्रज्यां प्रतिपन्नो यस्तधिरोधेन वर्तते । असदारम्भिणस्तस्य पौरुषघ्नी प्रकीर्तिता ॥ ३॥ निःस्वान्धपङ्गवो येतु न शक्ता वै क्रियान्तरे ।
निदामटन्तिवृत्त्यर्थं वृत्तिनिदेयमुच्यते ॥ ४ ॥ ત્તિ
__ ततो भिक्षया प्रस्तावात्सर्वसंपत्करीलक्षणया पिएममुत्पाद्य नोजनं विधेयનિતિ ૨૫
ટીકાર્થ—અહિં ભિક્ષા ત્રણ પ્રકારની છે. ૧ સર્વસંપન્કરી, ૨ પરૂષMી, વૃત્તિભિક્ષા. તેના લક્ષણો નીચે પ્રમાણે –
જે યતિ ધ્યાનાદિકથી યુક્ત, ગુરૂની આજ્ઞામાં રહેનાર અને સદા આરંભ રહિત છે, તેને સર્વસંપન્કરી, નામે ભિક્ષા હોય છે. ૧
વૃદ્ધાદિકને માટે ભમરાની જેમ અસંગપણે અટન કરનાર સાધુને શુભ આશયથી ગૃહરિથને તથા દેહને ઉપકાર કરવામાટે શિક્ષા કરતાં એ સર્વસંપન્કરી ભિક્ષા કહેલી છે. ૨
જે પુરૂષ દીક્ષાને પ્રાપ્ત થયે છે અને તે દિક્ષાથી વિરૂદ્ધ વેર્સ છે, તેવા અસઆરંભ કરનાર પુરૂષને પિરૂષદની નામની ભિક્ષા હોય છે. ૩
જે પુરૂષ નિધન, અંધ અને પાંગળા હેવાથી બીજી ક્રિયા કરવાને અશક્ત થતાં પિતાની આજીવિકાને અર્થે ભિક્ષા કરે છે, તે વૃત્તિ ભિક્ષા કહેવાય છે. ૪
આ ત્રણ પ્રકારની ભિક્ષાઓમાંથી કેવી ભિક્ષા ગ્રહણ કરવી ? તેમાં અહિં પ્રસ્તાવ ઉપરથી જણાય છે કે, સર્વસંપન્કરી શિક્ષા કરવી, તેવી ભિક્ષાએ કરી પિંડ ઉપાર્જન કરી ભેજન કરવું. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org