________________
पञ्चमः अध्यायः।
तथा आत्मानुग्रह चिन्तनमिति ॥ १० ॥ कचिदर्थे गुर्वाज्ञायां आत्मानुग्रहस्योपकारस्य चिन्तनं विमर्शनं यथा । " धन्यस्योपरि निपतत्यहितसमाचरणधर्मनिर्वापी ॥
गुरुवदनमलयनिसृतो वचनरसश्चन्दनस्पर्शः ॥ १ ॥ इति ॥ १०
तथा व्रतपरिणामरक्षेति ॥ ११ ॥ व्रतपरिणामस्य चारित्रलक्षणस्य तत्तउपसर्गपरीषहादिषु स्वजावत एव व्रतबाधाविधायिषु सत्सु रक्षा चिन्तामणिमहौषध्यादिरहणोदाहरणेन विधेया || 8 |
तथा आरम्नत्याग इति ॥१२॥
મૂલાર્થ–ગુરૂ કોઈ કામની આજ્ઞા કરે તો પોતાના ઉપર અનુગ્રહ કર્યો, એમ ચિંતવવું.
ટીકાર્યકઈ બાબત ગુરૂ આજ્ઞા કરે તે ગુરૂએ પિતાને અનુગ્રહ કર્યો ઉપકાર કર્યો, એમ ચિંતવવું. જેમકે
અહિત આચરણ રૂપ (અશ્રેયકારી આચરણ રૂપ) ઘામને શાંત કરનાર અને ગુરૂના મુખ રૂપી મલય પર્વતમાંથી નીકળેલો વચનરસરૂપી ચંદનને રપર્શ ધન્યપુરૂષની ઉપરજ પડે છે, એમ ગુરૂ મહારાજના ઉપકારનું વિચારવું. ૧
મૂલાઈ–વ્રતના પરિણામનું રક્ષણ કરવું. ૧૧
ટીકાર્ચ ચારિત્રરૂપ વ્રતના પરિણામનું રક્ષણ કરવું એટલે સ્વભાવથી વ્રતને બાધા કરનારા તે તે ઉપસર્ગ પરિષહ વગેરે આવતાં ચિંતામણિ, મેટી ઔષધી વગેરે રક્ષણ કરવાના કરી તે ચારિત્ર પરિણામનું પાલન કરવું. ૧૧
મૂલા–આરંભનો ત્યાગ કરવો. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org