SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ धर्मबिन्दुप्रकरणे. नाणस्स होइ नागी थिरयरओ दंसणे चरित्ते च ॥ धएणा आवकहाए गुरुकुन्नवासं न मुञ्चन्ति ॥ १ ॥ तथा तनक्तिबहुमानाविति ॥ ७॥ तस्मिन् गुरौ नक्तिः समुचितानपानादिनिवेदनेन पादप्रक्षालनादिरूपा। बहुमानश्च नावप्रतिबन्धः ॥ ७॥ तथा सदाझाकरणमिति ॥ ७ ॥ सदा सर्वकालं अति रात्रौ चेत्यर्थः आझाया गुरूपदिष्टार्थस्वरूपायाः તથા વિધિના પ્રવૃત્તિપિતિ છે , विधिना शास्त्रोक्तेन प्रवृत्तिः प्रत्युपेक्षणाप्रमार्जनानिकाचर्यादिषु साधुसमाચાપુ ચાપારy || U | જે પુરૂષ યાજજીવિત ગુરૂકુળમાં વાસને છોડતા નથી, તે ધન્ય પુરૂષે જ્ઞાનના ભાગી અને દર્શન તથા ચારિત્રને વિષે અત્યંત સ્થિર થાય છે. મૂલાર્થ–ગુરૂને વિષે ભક્તિ તથા બહુમાન કરવું. ૬ ટીકા –તે ગુરૂને વિષે ભક્તિ કરવી એટલે અન્નપાન વગેરે તેમને નિવેદન કરવા–લાવી આપવા. તેમજ પગ ધોવા વગેરેથી સેવા કરવી. તેમનું બહુમાન કરવું એટલે હૃદયથી તેમની ઉપર પ્રેમ રાખ. ૭ મુલાઈ–નિરંતર ગુરૂ મહારાજની આજ્ઞા પ્રમાણે કરવું. ૮ ટીકાર્થ–સદા એટલે સર્વકાળ રાત્રિ અને દિવસે ગુરૂએ ઉપદેશ કરેલા અર્થની આજ્ઞા પાળવી. ૮ મૂલાર્થ-વિધિએ કરીને પ્રવર્તવું. ૯ ટીકાર્થવિધિ એટલે શાસ્ત્રોક્ત પ્રકાર તેવડે પ્રવૃત્તિ કરવી એટલે પડિલેહણા, પ્રમાજના, ગોચરી વગેરે સાધુના આચારમાં પ્રવર્તવું. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy