________________
चतुर्थः अध्यायः ।
२६१
ततः संस्थाप्य तथाविध चित्रवचनोपन्यासेन तं तदौषधादिनिमित्तं स्ववृत्तिहेतोश्च त्यजन् सन्नसौ साधुरेव जवति । एष हि त्यागोऽत्याग एव यः पुनरत्यागः स परमार्थतस्त्याग एव यतः फलमत्र प्रधानं धीराचैतद्दर्शिन एव जवन्ति । तत - षधसंपादनेन तं जीवयेदपीति संजवात् सत्पुरुषोचितमेतत् । एवं शुक्तपादिको महापुरुषः संसारकान्तारपतितो मातापित्रादिसंगतो धर्मप्रतिबद्धो विहरेत् । तेषां च
થવા રાગથી મરણ પામે તેમ નથી.” આ પ્રમાણે ચિંતવી તે માતા પિતાદિકને વિવિધ પ્રકારના વચનેાવડે ઔષધાદિકના નિમિત્તે અને પેાતાની વૃત્તિને માટે તે ત્યાગ કરે છે. એ ત્યાગ કરતા છતા પણ તે સજ્જન (સાધુ) કહેવાય છે. એટલે જે તેણે ત્યાગ કર્યાં તે ડીકજ ત્યાગ કર્યો કહેવાય; એ પ્રકારના ત્યાગ તે અત્યાગજ કહેવાય છે. અને એવા વખત આવતાં જો ત્યાગ ન કરે તેા પરમાર્થથી તે ત્યાગજ કર્યાં કહેવાય છે. કારણકે, આ સ્થળે પૂલજ પ્રધાન છે. અને આવા ધીર પુરૂષા લનેજ પ્રધાનપણે દેખનારા હેાય છે. એટલે ધીર પુરૂષષ જેમાં ફળ દેખે છે, તેવાજ કાને વિષે પ્રવર્તે છે. તેથી ઔષધ સંપાદન કરી તે માતાપિતાને જીવાડે પણ ખરા, કેમકે તેવા સંભવ છે, અને એ પ્રકારે કરવું તે સત્પુરૂષાને યાગ્ય છે.
આ દષ્ટાંતના સિદ્ધાંત આ પ્રમાણે છે. આ સ્થલે જે કુલીન પુત્ર કથા, તે શુક્લપક્ષીઆ મહા પુરૂષ સમજવે. તે પુરૂષ આસ'સારરૂપવનમાં પડી માતાપિતાદિકનીસાથે મળેલા અને ધમ માં બધાએલા થઇ વિહાર કરે છે. તે માતાપિતાદિકને અવશ્ય વિનાશ કરનાર, અને સમ્યક્ત્વ બીજ જેણે પ્રાપ્ત કર્યું નથી, એવા પુરૂષ માર્ગ કરીને સાધવાને અશક્ય એવા છે, અને સમકિતાદિ ઔષધ જેનેસભવે છે,અનેદશન મેહાર્દિકના ઉત્તયરૂપલક્ષણવાળા કર્મ રૂપ રાગ તે તે માતાપિતાદિ ગુરૂજનને થયા છે, માટે આ સંસારરૂપ અટવીમાં શુક્લપક્ષીએ પુરૂષ ધર્મના પ્રતિબંધથી એમ વિચારે કે, આ સર્વે સમકિતાદિ ઔષધ વિના અવશ્ય વિનાશ પામશે, અને સમકિતાદિકનું સંપાદન કરતાં પણ વિકલ્પ છે, એટલે સમકિતાદિ ઔષધથી તેમના કરૂપ રાગ મટે પણ ખરા, તેથી સમકિતાદિ ઐષધ મેળવવાના ઉદ્યમ કરે છે. વળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org