________________
चतुर्थः अध्यायः। संभवात् सुपुरुषोचितमेतद्यतो दुष्पतिकारौ नियमान्मातापितरौ शेषश्च यथोचितं स्वजनलोकः एष धर्मः सज्जनानां नगवानत्र ज्ञातं परिहरनकुशलानुवन्धिमातापित्रा કિશમિતિ | 3 |
तथा गुरुनिवेदनमिति ॥ ३४ ॥
तथेति विध्यन्तरसमुच्चयार्थः गुरुनिवेदनं सर्वात्मना गुरोः प्रत्राजकस्यात्मसमઉgi મિતિ | ઇ . इत्थं प्रव्राज्यगतं विधिमभिधाय प्रव्राजकगतमाह
अनुग्रहधियान्युपगम इति ॥ ३५ ॥
ઉપકાર કર્યો છે, કે તેમને પ્રત્યુપકાર કરે દુઃશક્ય છે, તેથી દુઃખ પામીને પણ તેઓ સમકિત પામે એ ઉપાય કરે–એ ભાવ છે. માતાપિતા શિવાય બાકીના જે વજન લેક છે, તે તે જે જેને ઘટે તેટલો ઉપકાર કરવાની ગ્યતા છે, આ પ્રમાણે સંપુરૂષને ધર્મ છે. આ ઠેકાણે અકુશલાનુબંધી એવા માતાપિતાદિકના શોકનો પરિહાર કરી વિચરેલા શ્રી મહાવીર સ્વામી દષ્ટાંતરૂપ છે. ૧૩ - મલાર્થ–દીક્ષા લેનાર પુરૂષે ગુરૂને પોતાના આત્માનું અને પણ કરવું. ૩૪
ટીકા–અહિ તથા શબ્દ બીજા વિધિના સમુચ્ચય અર્થ માં છે. ગુરૂને નિવેદન કરવું એટલે દીક્ષા લેનારા પુરૂષે દિક્ષા આપનાર ગુરૂને સર્વ પ્રકારે આત્માનું અર્પણ કરવું. ૩૪
એવી રીતે દીક્ષા લેનાર સંબંધી વિધિ કહી હવે દીક્ષા આપનાર ગુરૂ સંબંધી વિધિ કહેવાની ઈચ્છાથી કહે છે–
મુલાથે—ગુરૂએ અનુગ્રહ કરવાની બુદ્ધિથી શિષ્યને અંગકાર કરવો. ૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org