________________
२६६ धर्मबिन्दुप्रकरणे
अनन्तरानुष्ठानस्य प्रव्रज्याग्रहणानन्तरमेव करणीयस्य 'गुर्वन्तेवासिता तद्भक्तिबहुमानादरेनन्तराध्याये एव वदयमाणस्योपदेशः तस्य कार्यः ॥ ४१ ॥
तथा शक्तितस्त्यागतपसीति ॥ ४॥
शक्तितः शक्तिमपेक्ष्य त्यागः चार्थव्ययलक्षणं देवगुरुसङ्घपूजादौ विषये तपश्चानशनादि कारणीय स इति ॥ २ ॥ तथा क्षेत्रादिशुधौ वन्दनादिशुद्ध्या शीलारोपणमिति
કરૂ છે
क्षेत्रस्य भूमिनागलक्षणस्य आदिशद्धादिशश्च शुचौ सत्यां वन्दनादिशुख्या चैत्यवन्दनकायोत्सर्गकारणसाधुनेपथ्यसमर्पणादिसमाचारचारुतारूपया शीलस्य सामायिकपरिणामरूपस्य ' करेमि जंते सामायिकं ' इत्यादिदएमकोच्चारणपूर्वकमा
ટીકાર્થ—અનંતર અનુષ્ઠાન એટલે દીક્ષા લીધા પછી કરવા ગ્ય અનુષ્ઠાન જે ગુરૂની પાસે રહેવું અને ગુરૂની ભક્તિ તથા બહુ માન વગેરે કરવા જે આગળ અધ્યાયમાં કહેવાશે તેને ઉપદેશ કરે. ૪૧
મૂલાર્થ_શિષ્યની શક્તિ પ્રમાણે ત્યાગ તથાતપ કરાવો કરી
ટીકાર્થ-શક્તિ પ્રમાણે એટલે ગજા પ્રમાણે ત્યાગ એટલે દેવ, ગુરૂ તથા સંઘની પુજા વિગેરેમાં દ્રવ્યને ખર્ચ કરાવે એવું છે લક્ષણ જેનું એ ત્યાગ અને તપ એટલે અનશન વગેરે તે દીક્ષા લેનારની પાસે કરાવે. ૪૨
મુલાર્ણ—ક્ષેત્રાદિકની શુદ્ધિ કરતાં ચૈત્યવંદનાદિકની શુદ્ધિ વડે શીલ-આચારનું આરોપણ કરવું. ૪૩
ટીકાથે—ક્ષેત્ર એટલે ભૂમિભાગ આદિ શબ્દથી દિશા તેની શુદ્ધિ થતાં વંદનાદિકની શુદ્ધિવડે એટલે ચૈત્યવંદન, કાયેત્સર્ગ અને સાધુને વેષ આપવા વગેરે સારા આચારની સુંદરતાવડે શીલ એટલે સામાયિકના પરિણામ રૂપ આચાર તેનું આપણું એટલે રોનિ જતિ સામાથિ ઈત્યાદિ દંડકના ઉચ્ચારણ પુર્વક દીક્ષા લેવાને ચગ્ય એવા પુરૂષમાં સ્થાપન ગુરૂએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org