________________
२६४
धर्मबिन्दुप्रकरणे गुरुणा अनुग्रह धिया सम्यक्त्वादिगुणारोपणबुवा अज्युपगमः प्रत्राजनीयस्त्वमेवंरूपः कार्यों न पुनः स्वपरिषत्पूरणादिबुध्येति ॥ ३५॥
તથા નિમિત્તપરીતિ છે રૂદ્દો
निमित्तानां भाविकार्यसूचकानां शकुनादीनां परीक्षा निश्चयनं कार्य निमित्तशुद्धेः प्रधान विधित्वात् इति ॥ ३६ ॥
तथा नचितकालापेक्षणमिति ॥ ३७॥ नचितस्य प्रव्रज्यादानयोग्यस्य कालस्य विशिष्टतिथिनक्षत्रादियोगरूपस्य गणि विद्यानामप्रकीर्णकनिरूपितस्यापेक्षणमादरणमिति । यतस्तत्र पठ्यते
" तिहिं उत्तराहिं तह रोहिणीहिं
कुज्जा नसेह निरकमणं । ટીકાર્થ–ગુરૂએ શિષ્ય ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિથી એટલે સમકિત વગેરે ગુણોનું આરોપણ કરવાની બુદ્ધિથી દીક્ષા આપવી. પિતાની પર્ષદા (સંઘેડા ) ની પૂર્તિ થશે તેવી બુદ્ધિથી આપવી નહીં. ૩૬
મૂલાઈ–નિમિત્ત શાસ્ત્રવડે શિષ્યની પરીક્ષા કરવી. ૩૭
ટીકાર્થ–નિમિત્ત એટલે ભાવી અર્થને સૂચવનારા શકુનાદિકની પરીક્ષા કરવી એટલે નિશ્ચય કરે; કારણકે, નિમિત્તની શુદ્ધિને વિધિ પ્રધાન છે. ૩૭
મૂલાર્થ-દીક્ષા આપવાને યોગ્ય એવા વખતની અપેક્ષા રાખવી. ૩૮
ટીકાર્થ–ઉચિત એટલે સારા તિથિ, નક્ષત્ર ઇત્યાદિકના ગરૂપ એવો દીક્ષા આપવાને યોગ્ય સમય જે ગણિવિદ્યાના પ્રકીર્ણક - થમાં કહેલો છે, તેની અપેક્ષા કરવી–આદર કરે. અર્થાત સારું મૂહુર્ત જેવું. તેને માટે આ પ્રમાણે કહેલું છે–
ત્રણ ઉત્તરા નક્ષત્ર, એટલે ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, ઉતરા ફાશુની, તથા રોહિણી નક્ષત્ર–એટલા નક્ષત્રોને વિષે શિષ્યને નિષ્ક્રમણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org