________________
२६
धर्मबिन्दुप्रकरणे. तत्र नियमविनाशकोऽप्राप्तसम्यक्त्वबीजादिना पुरुषमात्रेण साधयितुमशक्यः संनवत् सम्यक्त्वाद्यौषधो दर्शनमोहाद्युदयलक्षणः कर्मातङ्कः स्यात् । तत्र स शुक्लपातिकः पुरुषो धर्मप्रतिबन्धादेवं समालोचयति । यत विनश्यन्त्येतान्यवश्यं सम्यक्त्वाछौषधविरहेण तत्संपादने विनाषा कालसहानि चेमानि व्यवहारतस्ततो यावद्गृहवासं निर्वाहादिचिन्तया तथा तथा संस्थाप्य तेषां सम्यक्त्वाद्यौषधनिमित्तं स्वचारित्रवानिमित्तं च स्वकीयौचित्यकरणेन त्यजन् सन्ननीष्टसंयमसिध्या साधुरेव एष त्यागोऽत्यागस्तत्त्वनावनातः । अत्याग एव च त्यागो मिथ्याभावनातः तत्त्वफलमत्र प्रधानं बुधानां । यतो धीरा एतदर्शिन आसन्ननव्याः एवं च तानि सम्यक्त्वाद्योषधसंपादनेन जीवयेदात्यन्तिकं अपुनर्मरणेनामरणान्ध्यबीजयोगेन
વ્યવહારથી સર્વે કાલને સહન કરે તેવા છે, એટલે તત્કાળ નાશ પામે એવાં નથી, કારણકે જયાં સુધી ગૃહવાસ છે, ત્યાં સુધી નિર્વાહ વગેરેની ચિંતા છે,
માટે તે તે પ્રકારે સંસ્થાપન કરીને એટલે માતાપિતાદિ ગુરૂજનની જવતાં સુધી પોહચે એવી આજીવિકાનો બંદોબરત કરીને તેમના સમકિ. તાદિ ઔષધ નિમિતે, પિતાને ચારિત્રને લાભ થાય, તે નિમિત્ત અને પોતાની યોગ્યતા પ્રમાણે કરી સર્વથા ઈષ્ટ એવા સંયમની સિદ્ધિ નિમિત્ત એ ગુરૂજ નનો ત્યાગ કરનારે પુરૂષ ઉત્તમ કહેવાય છે કારણકે, સંસારરૂપ અટવીમાંથી કરાતો એ ત્યાગ તે તત્ત્વભાવનાથી અત્યાગજ છે. અને મિથ્યા ભાવનાએ કરીને અત્યાગ એટલે તેમને ત્યાગ ન કરે તે ત્યાગ છે. કારણકે, આ રથલે પંડિત પુરૂષને તત્ત્વફલનું પ્રધાનપણું છે, એટલે ઉત્તરોત્તર હિત કરનાર જે થાય તે તત્વલ કહેવાય છે. અને એ તત્ત્વકલને દેખનારા ધીર પુરૂષે આસન્ન ભવ્ય હોય છે. આ પ્રકારે તે માતાપિતાને સમકિતાદિ ઔષધનું સંપાદન કરી અત્યંત જીવાડવાં, એટલે ફરીથી મરણ ન થાય તેવી રીતે જીવાડવા—એ સપુરૂષને ઉચિત છે કારણકે, અમરણનું અવંધ્ય બીજ એટલે ખરું કારણ જે સમકિતાદિકને યોગ, તે સંભવિત છે. અર્થાત્ સમકિતરૂપ બીજની પ્રાપ્તિ થયા પછીનું મરણ અમરણજ છે. એ કરવું તે પુરૂષને ઉચિત છે. કારણ માતા પિતા નિચ્ચે દુઃતિકાર છે એટલે માતાપિતાએ એટલો બધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org