________________
२६० धर्मबिन्दुप्रकरणे
खानौषधादिशातात्याग इति ॥ ३३ ॥
खानस्य तथाविधव्याधिबाधावशेन ग्लानिमागतस्य गुर्वादेोकस्य औषधादिशातादौषधस्य आदिशब्दात्स्वनिर्वाहस्य च ग्रहः तस्य गवेषणमपि औषदादीत्युच्यते । ततो ग्लानौषधायेव ज्ञातं दृष्टान्तः तस्मात्त्यागः कार्यों गुर्वादेरिति इदमुक्तं नवति ।
यथा कश्चित्कुलपुत्रकः कथंचिदपारं कान्तारं गतो मातापित्रादिसमेतः तत्मतिबच्चश्व तत्र व्रजेत् । तस्य च गुर्वादेः तत्र व्रजतो नियमघाती वैद्यौषधादिरहितपुरुषमात्रासाध्यः तथाविधौषधादिप्रयोगयोग्यश्च महानातकः स्यात् । तत्र चासो तत्पतिबन्धादेवमालोचयति । यथा न भवति नियमादेव गुरुजनो नीरुगौषधादिमन्तरेण औषधादिनावे च संशयः कदाचित्स्यात् कदाचनेति कालसहवायं ।
મૂલાર્થ-વ્યાધિ પીડિત માતા પિતાદિક ગુરૂજનનો ઓષધાદિકના દષ્ટાંત કરી ત્યાગ કરવો. ૩૩
ટીકાથ–પ્લાન એટલે તે પ્રકારના વ્યાધિની પીડાને લઇને ગ્લાનિ પામેલા માતા પિતાદિ લોકને ઔષધાદિના દાત કરીને આદિ શબ્દથી પિતાના નિર્વાહની ખેળ કરવી તે પણ ઔષધાદિ કહેવાય છે. તેથી શ્વાનના ઔષઘાદિકના દષ્ટાંત કરી તે માતા પિતા પ્રમુખને ત્યાગ કરે. તે દષ્ટાંત આ પ્રમાણે છે.
કઈ કુલીન પુત્ર પિતાના માતાપિતાદિ સાથે તેમની સેવામાં બંધાઈ ચાલતો હતો. તે એક વખતે કઈ રીતે કોઈ અપાર જંગલમાં આવી પહેઍ. તેમની સાથે ચાલતા તે માતાપિતાના નિયમને તોડનારો, અને વૈધના ઔષધાદિ વિના માત્ર પુરૂષથી સાધ્ય ન થાય તે અને તેવી જાતના ઔષધાદિકના પ્રયોગને વેગ્ય એવો કોઈ મેટેગ માતાપિતાના શરીરમાં ઉત્પન્ન છે. તે વખતે તે કુલીન પુત્ર માતાપિતાના પ્રતિબંધથી આ પ્રમાણે વિચારવા લાગે-“આ માતા પિતા જરૂર ઔષધ વિના રોગ રહિત નહીં થાય અને જે કદાપિ ઔષધ મળે તો રોગ મટે કે ન મટે એ સંશય છે. વળી આ માતા પિતા કાલ સહન કરે તેમ છે, એટલે તત્કાળ મારા વિયેગથી અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org