________________
२५६
धर्मबिन्दुप्रकरणे गुरुजनो मातापित्रादिलक्षणः आदिशब्दात् नगिनीनार्यादिशेषसन्धिसोमपरिग्रहः तस्य अनुज्ञा प्रवज त्वमित्यनुमतिरूपा विशिरित्यनुवर्तते ॥२५॥ यदा पुनरसौ तत्तउपायतोऽनुज्ञापितोऽपिन मुश्चति तदा यधेियं तदाह
तया तयोपधायोग इति ॥ २६ ॥ तया तथा तेन तेन प्रकारेण सर्वथा परनुपलक्ष्यमाणेन उपधायोगः માવાયા યોગને ૨૬ . कथमित्याह
पुःस्वप्नादिकयनमिति ॥ २७॥ मुःस्वप्नस्य खरोष्ट्रमहिपायारोहणादिदर्शनरूपस्य आदिशब्दान्मातृम
ટીકાર્ય–ગુરૂજન એટલે માતા પિતા વગેરે આદિ વગેરે) શબ્દથી બહેન, સ્ત્રી વગેરે બાકીના સંબંધી લોકેનેનું ગ્રહણ કરવું તેની અનુજ્ઞા એટલે “તું દીક્ષા લે એવી સંમતિરૂપ આજ્ઞા તે વિધિ કહેવાય છે તે પાછળથી સંબધ મેલવ. ૨૫
જ્યારે તે સંબંધી વર્ગ તે તે પ્રકારના ઉપાથી આજ્ઞા માગતા હતાં પણ દીક્ષા લેવાની આજ્ઞા ન આપે તે પછી શું કરવું તે કહે છે.
મૂલાર્થ– તે તે પ્રકારે સંબંધી વર્ગ આજ્ઞા આપે એવી યુક્તિ કરવી. ર૬
ટીકાર્ય–તે તે પ્રકારે એટલે સર્વથા બીજાને માલુમ ન પડે એવા પ્રકારે માયાને પ્રવેગ કરે. ૨૬
શી રીતે માયા–કપટની રચના કરવી ? તે કહે છે. મૂલાઈ–નઠારા સ્વપ્ના વગેરે કહેવા. ૨૭
ટીકાથુ–દુઃખ કહેવા એટલે ગધેડા, ઉંટ, પાડા વગેરે અગ્ય વાહન ઉપર બેસવું ઇત્યાદિ નજીક મૃત્યુને સુચવનાર વિખે મેં દીઠા, માટે મારું મૃત્યુ નજીક આવ્યું છે, તેથી મને દીક્ષા લેવાની આજ્ઞા આપો” એમ કહેવું આદિ શબ્દથી માતૃમંડળ–દેવીઓનું ટોળું વગેરે વિપરીત દેખાવ પ્રમુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org