________________
तृतीयः अध्यायः । राज्ञः। ततोऽसौ कुपितकृतांतनीषणभृकुटिनंगसंगिललाटपट्टमाधाय तच्छ्रेष्टिपुत्रवधाय तान् व्यापारयांचकार । अत्रांतरे समाकायाकांमे एव मुद्गराघातपातसदृशमेनं वृत्तांतं श्रेष्टी शांत इव ब्रांत इव पीमित इव करिमकरनिकरकरास्फाबनसमुच्चलदहलकबोलाकुत्रितमहाजननिधिमध्यसंजिन्नयानपात्रांतलीयमानमानव श्च किंकर्तव्यतामूढः दणं कामप्यवस्यां दारुणामन्वनूत् । तदनु निराकृत्य कातरनरविलसितं अपास्य स्त्रीजनोचितं शोकावेगं समासंब्य धीरनरोचितं धैर्य अवगणय्य दीननावं नगरप्रधानलोकसहायः प्रवररत्नभृतपाणिः सहसैव राझोविज्ञापनायोपतस्थौ । विझतवांश्च यया न कुतोऽपि चित्तदोषादमी मत्पुत्रा नगरादनिर्गमनाजो बभूवुः किंतु तथाविधोरव्यकव्यग्रतया निर्गतुमपारयतामादित्यास्तसमय समयागमे च प्रचलितानामप्यमीषां प्रतोतीहारविधानवशेन निर्गमो नानूत् । દન કરી. તે પછી કપ પામેલા યમરાજના જેવી ભયંકર બ્રિગુટીના ભંગવાળું લલાટ કરી રાજાએ તે શેઠન છ પુત્રને વધ કરવાને તેમને આજ્ઞા આપી. આ અરસામાં મુગરને ઘા પડવા સમાન એ વૃત્તાંત અકસ્માતું સાંભળી તે શેઠ જાણે શાંત હોય, બ્રાંત હોય અને પીડિત હોય અને હાથી જેવા મોટા મધરના સમૂહના હાથના અથડાવાથી ઉછળતા ધણા મજાવડે આકુળ-વ્યાકુળ એવા મોટા સમુદ્રના મધ્ય ભાગે ભાંગી ગયેલા વહાણની અંદર રહેલા મનુષ્યની જેમ “શું કરવું ? એવી ચિંતામાં મૂઢ થઈ ગયે. અને ક્ષણવાર તે તે કઈ દારૂણ અવસ્થાને અનુભવવા લાગ્યું. તે પછી કાયર પુરૂષના જેવા ચેષ્ટિતને છોડી દઈ, રત્રીજનને વેગ્ય એવા શકના આવેગને દૂર કરી, ધીર પુરૂષને ઘટે તેવું બૈર્ય ધારણ કરી અને દીન ભાવની અવગણના કરી તેમજ નગરના મુખ્ય લોકોની સહાય લઈ અને હાથમાં ઉત્તમ જાતના રત્નો ધારણ કરી તત્કાળ રાજાને વિનંતિ કરવાને આવ્યું. તેણે રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “મહારાજ ! કઈ પણ મનના દેષથી મારા પુત્ર નગરમાંથી નીકળી શક્યા નથી. કિંતુ તેવી જાતના લેખ કરવામાં તેઓ વ્યગ્ર થવાથી ન નીકળી શકવાથી સૂર્યના અસ્ત સમયે નગર બાહર નીકળવાને ઉતાવળા ચાલ્યા પણ તે કાલે દરવાજાના દ્વાર બંધ થવાને લઈને તેમનું બાહર નીકળવું ન થયું, એથી તેમને આ એક અપરાધ ક્ષમા કરે અને મારા પ્રિય પુત્રને જીવિતદાન આપવાની મહેરબાની કરે.” શેઠે આ પ્રમાણે વારંવાર કહ્યું, તે પણ રાજા પિતાને કેપને સલ માની તેને છોડી મુકવાને ઉત્સાહિત થે નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org