________________
धर्मबिंदुप्रकरणे ऊर्ध्वाधस्तिर्यग्व्यतिक्रमाश्च क्षेत्रवृद्धिश्च स्मृत्यंतर्धानं चेति समासः तत्र ऊर्ध्वाधस्तिर्यक्षेत्रव्यतिक्रमबदणास्त्रयोऽतिचाराः । एते च आनयने विवक्षितक्षेत्रात्परतः स्थितस्य वस्तुनः परहस्तेन स्वक्षेत्रपापणे प्रेषणे वा ततः परेण जनये वा आनयनप्रेषणलक्षणे सति संपद्यते । अयं चानयनादावतिक्रमो न कारयामीत्वेवं विहितदिग्वतस्यैव संजवति ।
तदन्यस्य तु आनयनादावनतिक्रम एव तथाविधप्रत्यारव्यानानावादिति । तथा क्षेत्रस्य
पूर्वादिदेशस्य दिव्रतविषयस्य हस्वस्य सतो वृद्धिर्वर्द्धनं पश्चिमादिक्षेत्रांतरपरिमाणप्रदेपेण दीर्धीकरणं देत्रवृद्धिः । किन केनापि पुर्वापरदिशोः प्रत्येकं योजनशतं गमनपरिमाणं कृतं स चोत्पन्नप्रयोजन एकस्यां दिशि नवति
ઊર્ધ્વ વગેરે પદોને સમાસ થાય છે. ઊંચા ક્ષેત્રને, નીચા ક્ષેત્રને, અને તિરછા ક્ષેત્રને ઊલ્લંઘન કરવાં એ ત્રણ અતિચાર લાગે છે. પરિમાણ કરી રાખેલા ક્ષેત્રથી આગળ રહેલી વસ્તુને પારકે હાથે પોતાના ક્ષેત્રમાં લાવે, તથા પિતે મોકલે અથવા બીજાની પાસે મંગાવે અને મેલે તેમાં એ અતિચાર લાગે છે.
જેઆ દુર દેશથી વસ્તુ મંગાવવામાં અતિક્રમ રૂપ અતિચાર કર્યો. તે “હું નહીં કરાવું.' એવા દિગવતને લેનારા પુરૂષને જ સંભવે છે, તે શિવાય બીજાને તે મંગાવવાને વિષે અતિક્રમ રૂપ અતિચાર લાગતો નથી; કારણ કે તેને તેવું પચ્ચખાણ છે જ નહીં.
ક્ષેત્ર એટલે પૂર્વ વગેરે દિશાને આશ્રીને રહેલાં પૂર્વ દેશના ઓછા ૫રિમાણને વધારવું તે ક્ષેત્ર વૃદ્ધિ કહેવાય છે. અર્થાત્ પૂર્વ દિશામાં પશ્ચિમાદિ ક્ષેત્રને આશ્રીને રહેલા પરિમાણમાંથી થોડું ઘણું લહી તેમાં નાખી વધારવું તે ક્ષેત્ર વૃદ્ધિ રૂપ અતિચાર હોય છે. જેમકે, કોઈ પુરૂષે પૂર્વ અને પશ્ચિમ દિશા પ્રત્યે સે સે જન જવાનું પરિમાણ કર્યું. પછી તેને તેનાથી વધારે જવાનું પ્રોજન ઉત્પન્ન થયું, તે પછી એક દિશામાં નેવું જનની વ્યવસ્થા કરે અને બીજી દિશાને વિષે એકસે દશ એજન કરે–એવી રીતે બે પ્રકારે પણ બસ એજનના પરિમાણને બોધ આવતો નથી, માટે એક સ્થાને ક્ષેત્રને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org